SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ અજન-અધિકાર नो शतोऽपि व्रजति विकृति नैति मन्यु कदाचि केनाप्येतनिगदितमहो चेष्टितं सज्जनस्य ॥ १९ ॥ સાચી વાણી બોલે છે, પિતાનાં વખાણું અને બીજાની નિન્દા કરતું નથી, કદાપિ મસર(ખાર–અદેખાઈને ગાશ્રય કરતું નથી, બીજાનું બુરું કરતો નથી, પિતાને ગાળ આપે, નિને તેપણ વિકાર પામતે નથી, કોઈ સમયે પણ ધવશ થાય નહિં આવું આશ્ચર્ય જનક સજજનેનું કર્તવ્ય કોણે બતાવેલું છે. (કહેલું છે.)(અર્થાત સ્વભાવથી જ સિદ્ધ છે) ૧૯ સજ્જન દિવસનીપેરે શોભે છે. नश्यत्तन्द्रो भुवनभवनोऽद्भुततत्त्वदर्शी, सम्यङमार्गप्रकटनपरो ध्वस्तदोषाकरश्रीः । पुष्यत्पयो गिलिततिमिरो दत्तमित्रप्रतापो, राजत्तेजा दिवससहशः सज्जनो भाति लोके ॥२०॥ તન્દ્રા(સુસ્તિ) ને નાશ કરનાર, ભુવનરૂપી ભવનમાં ઉત્પન્ન થયેલા અદ્ભૂતતત્વને બતાવનાર, સારીરીતે માર્ગને પ્રગટ રીતે દેખાડનાર, ચન્દ્રમાની શેભાને હણ નાર, કમલનું પોષણ કરનાર, અન્યકારને ગળનાર, મિત્રદેવને(સૂર્ય)પ્રતાપ આપનાર, સમૃદ્ધ તેજવાન દિવસનાં જેજ સજજન એટલે સુતિ હરનાર ભૂમિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને ઉત્તમ તત્ત્વજ્ઞાનને માર્ગ બતાવનાર, ભાગાનના માર્ગ પ્રકટ કરવામાં તસર, દેશના ભંડારની સમૃદ્ધિને નાશક, પવાસનનું પિષણ કરનાર અજ્ઞાનરૂપ અન્યકારને ગળી જનાર (નાથકરનાર) મિત્રનો અભ્યદય કરનાર મહાતેજસ્વી સજજન પુરૂષ (દિવસસમાન) લેકમાં શેભે છે. ૨૦ મુનિયાની સાથે સામેની ઘટના. सम्यग्धर्मव्यवसितपरः पापविध्वंसदो, मित्राभित्रस्थिरसममनाः सौख्यदुःखैकचेताः । ज्ञानाच्यासात्मशमितमदक्रोधलोभमपश्चा, सवृत्ताढयो मुनिरिव जनो सज्जनो राजतेऽत्र ॥२१॥ સમ્યક ધર્મનું આચરણ કરવામાં પરાયણ, પાપને નાશ કરવામાં કુશળ, શત્રુ મિત્રમાં સ્થિર રીતે સમાન મનવાળ, સુખ દુઃખમાં એક સરખી ભાવનાયુક્ત હદયવાન, જ્ઞાનના અભ્યાસથી જેણે મદ, ધ, લોભ, પ્રપંચ વગેર શાન્ત કરેલ છે એ અને સદવર્તનથી ભરપૂર મુનિની માફક આ સંસારમાં સજજન પ્રાણી શોભે છે. ૨૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy