SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, દ્વિતીય જે સ્થાનમાં ચેાગીએ એક નિમિષ અથવા અધ નામષ રહે છે, તે સ્થાનમાં સર્વ કલ્યાણા રહે છે અને તે સ્થાન તીર્થં રૂપ અને તપેાવનરૂપ ગણાય છે. ર મહાન્ યતિઓના સ્થાનમાં તિર્યંચેા પણ પરસ્પરના વૈરભાવ છેાડી દે છે. वसन्ततिलिका. व्याजृम्भमाणवदनस्यहरेः करेण, कर्षन्ति केसरसटाः कलभाः किलैके । अन्ये च केसरिकिशोर कपीतमुक्तं, दुग्धं मृगेन्द्रवनितास्तनजं पिबन्ति ॥ ३ ॥ કેટલાંએક હાથીનાં બચ્ચાંચ્યા (મહાત્માના આશ્રમમાં) ખગાસાં ખાતા સિંહની કેશવાળીઆને પેાતાની સુંઢથી ખેચે છે, અને કેટલાંક બચ્ચાંચ્યા સિદ્ધના બાળકેાએ ધાવ્યા પછી છેડી દીધેલ સિંહણે ના સ્તનમાંથી ઉત્પન્ન થતું દૂધ ધાવે છે. ૩ ચાગીએના તાવનમાં વૃક્ષો પણ આતિથ્ય કરે છે. માલિની. मधुरमिव वदन्ति स्वागतं भृङ्गनादै तिमिव फलनः कुर्वतेऽमी शिरोभिः | ननु ददत इवार्धं पुष्पवृष्टि किरन्तः, कथमतिथि सपर्या शिक्षिताः शाखिनोऽपि ॥ ४॥ ભમરાના નાદો વડે જાણે મધુર આવકાર આપતા હાય એમ દેખાય છે, ફળના ભાર વડે જાણે મસ્તકથી નમ્રતા બતાવતા હેયા એમ જણાય છે, પુષ્પની વૃષ્ટિ કરવાથી જાણે અઘ આપતા હોય એમ દેખાય છે. ( આવી ચેષ્ટા ઉપરથી ) આ વૃક્ષે જાણે અતિથિઓની પૂજા કરવામાં કેળવાયેલા હાય એવા જણાય છે. ૪ તપેા વનના તિય‘ચાની વૈરભાવ રહિત ચેષ્ટાઓનું વર્ણન. शार्दूलविक्रीडित. क्रीडन्माणवकाङ्घ्रिताडनशतैरुजागरस्य क्षणं, शार्दूलस्य नखाङ्कुरेषु कुरुते कण्डूविनोदं मृगः । चञ्चचन्द्रशिखण्डितुण्डघटनानिर्मोकनिर्मोचितः, किञ्चायं पिबति प्रसुप्तनकुल श्वासानिलं पन्नगः ॥ ५ ॥ * ૩ થી ૫ સુભાષિત રત્નભાંડાગાર,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy