SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. દ્વિતીય ગેળાઓ વગેરે થડા રસાયનિક પદાર્થો ખરીદ કરે પછી સાંજે ગરીબ અ. ને હલકા વર્ણના માણસેનું ટોળું અને તેમાં શૂદ્ર જાતિના માણસે પણ ભેગા કરે અને તેમની આગળ પ્રથમ ધર્મ સંબંધી ભાષણ આપે અને પછી મેજીક લૂંટન અને બીજી વસ્તુઓ દ્વારા ખગોળ વિદ્યા ભૂગોળ આદિ શાસ્ત્ર લેક ભાષામાં શીખ ઉત્સાહી યુવક જનેની મંડળીને કેળવો. તમારે જુસે તેમાં રેડ, અને ધીમે ધી. મે આ વ્યવસ્થિત મંડળને વધારે વિશાલ બનાવી વધારે જે સરસ બની શકે તે કરે, પણ નદીમાંથી સર્વ પણ જતું રહે ત્યારે જ તે નદી ઓળંગવી એવા વિચારથી રાહ જોઈ બેસી ન રહે, બેશક માસિક, લેખો વગેરે છાપવાં એ સારું છે, પણ શાશ્વત કાલ સુધી જે લખાણ લખીએ અને જે વાત કરીએ તેના કરતાં અનંતમાં ભાગ જેટલું પણ કાર્ય ચડે છે. (મા) એક સભા બેલા, થોડા પૈસા મેળવે, અને જે હું હમણાં જણાવી ગમે તે વસ્તુઓ ખરીદે, પછી એક ઝુંપડું ભાડે રાખી તેમાં આ કાર્ય ચલાવે. માસિક ગણુ છે. પણ આ પ્રધાન છે. તમારે સામાન્ય પ્રજાજને પર કાબુ હવે જોઈએ, નાની શરૂઆત થાય છે તેથી બીઓ નહી કારણ કે મહાન વસ્તુઓ પછીથી આવે છે. ધૈર્યવાન થાઓ. તમે તમારા બંધુઓને ઘેરવાનો પ્રયત્ન ન કરો. પણ તેમની સેવા કરવામાં પ્રવૃત્ત થાઓ માણસને દેરવાની પશુવતું ઘેલછાથી જીવન રૂપી પ્રવાહમાં અનેક મોટા વહાણ ડૂબી ગયાં છે. આને માટે ખાસ સાવધ થતાં શીખે, મતલબ કે મરણ પર્યત નિરવાથી બને. જે મારે કહેવાનું હતું તે બધું હું લેખી શક્યું નથી, પણ મારા બહાદૂર પુત્રો! ભગવાન તમને બધું સમજવાની બુદ્ધિ આપશે. તે તરફ મારા પુત્ર! પ્રયાણ કરો. પ્રભુને જય થાઓ! આપને પ્રેમશીલ વિવેકા–મારા બહાદૂર પુત્રો!-વ્યવસ્થિત સંસ્થાથી કામ ચાલવા દે.પ્રેમ, શુદ્ધ અંતઃકરણ પૂર્વક લાગણી અને ધેર્ય–આ ત્રણ વસ્તુ સિવાય બીજું કંઈ ઉપગનું નથી. આ ત્રણના બળથીજ સર્વ કાર્યની સિદ્ધિ છે. વૃદ્ધિ એટલે ઉત્તરોત્તર વધવું. પ્રેમ એજ મનુષ્ય જીવનનું રહસ્ય છે. તેથી સર્વ પ્રકારને પ્રેમ એજ જીવન છે, તેજ જીવનને કેવલ નિયમ છે, અને બધી જાતને સ્વાર્થ એજ જીવનને અંત-મરણ છે. આ વાત આ લેકમાં તેમજ પરલોકમાં સત્ય પ્રમાણભૂત છે. બીજાનું સારું કરવું એ જીવવું છે, બીજાનું સારું ન કરવું એ જીવવું નહિ પણ મરવું છે. તમે જુઓ છે કે મનુષ્ય જાતને નેવું ટકા જેટલો ભાગ મૃતક છે–પિશાચે છે, કારણ કે મારા પુત્ર! જે પ્રેમવાન છે તે સિવાય કોઈ પણ જીવતું નથી. મારા બાલકે! લાગણી દર્શાવે! ગરીબ, અજ્ઞાની, દબાઈ ગયેલા એવાઓને માટે લાગણી રાખો! જ્યાં સુધી લાગણી બતાવતાં તમારું હદય બંધ પડી જાય - ગજ બેશુદ્ધ બની જાય અને તમને જણાય કે હવે હું ગાંડા થઈ જઈશ. ત્યાં સુધી તમે
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy