SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ સુવતા-અધિકાર. જે ભવ્ય પુરૂ દ્રવ્યાદિની સફળતા, ચિતની અનુપમ નિર્મળતા અને વાત્સલ્ય ગુણેને ધારણ કરનારા થઈ મન, વચન અને કાયાથી આગમની વાચનામાં પ્રવૃત્ત થાય છે, તેઓ કલ્યાણની શ્રેણીને ભજનારા થાય છે. હું સુવક્તાને હિતિપદેશ સાંભળવાથી શાસ્ત્રના સર્વ આશા જાણી શકાય છે. समृदिबद्धी प्रभुता प्रतिष्ठा, जिनत्वमन्येऽपि मनोभावाः । हितोपदेशश्रवणे भवन्ति, ते चात्र शास्त्रे सकला भवन्ति ॥ १०॥ સમૃદ્ધિ, વૃદ્ધિ, પ્રભુતા, પ્રતિષ્ઠા, અને તીર્થંકરપણું અને તે સિવાય બીજા જે જે ઉત્તમ ભાવે હિતેપદેશ સાંભળવામાં રહેલા છે, તે બધા આલેકમાં શાસ્ત્રની અંદર આવી જાય છે. ૧૦ કઈ એક ધનવાન લક્ષમીની અન્ધતામાં અંજાઈને મહાન અવક્તાને સત્ય બોષ દેતા અટકાવવાનો પ્રયત્ન કરતો જોઈ ને કવિ કહે છે કે – સત્ય કહેનારા અવક્તાને લક્ષમીની લાલચ અટકાવી શકતી નથી. માલિની. अधिगतपरमार्थान्पण्डितान्मावमंस्था स्तृणमिव लघुलक्ष्मीनैवतासंरुणद्धि । पदमिलितमिलिन्दश्यामगण्डस्थलानां, न भवति विसवन्तुर्वारणं वारणानाम् ॥ ११ ॥ જેમણે પરમાર્થ જાણેલો છે એવા પંડિતની અવજ્ઞા તું કરીશ નહી, કારણ કે, તૃણના જેવી હલકી લક્ષમી તેઓને રોકી શકવાની નથી. માથી એકઠા થયેલા ઇમરાઓ વડે જેમના ગંડસ્થળ શ્યામ બની ગયેલા છે એવા ગજેને કમળના રેસાને તંતુ અટકાવી શકતું નથી. ૧૧ કેવા ગુણવાળે સુવતા સપુરૂષને પણ ગુરૂ બની શકે છે.? સૂરિપી. श्रुतमविकलं शुद्धावृतिः परप्रतिबोधने, परिणतिरुरूद्योगो मार्गप्रवर्तनसद्विधौ । बुधनुतिरनुत्सेको लोकज्ञता मृदुता स्पृहा,यतिपतिगुणा यस्मिन्नन्ये चसोऽस्तु गुरुस्सताम्१२ પરિપૂર્ણ સત્ શાસ્ત્ર, શુદ્ધ વૃત્તિ, બીજાઓને પ્રતિબંધ કરવામાં પરિણતિ, માર્ગનુસારિપણાની વિધિમાં મહાન ઉગ, વિદ્વાનની પ્રશસ કરવાની પ્રવૃત્તિ,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy