SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ, દિતીય રાત્રિ (ઉત્કૃષ્ટ એક માસ) રહેવું, અને તે એવી રીતે રહેવું કે જેથી કોઈની સાથે રાગ અને કેઈની સાથે દ્વેષ થાય નહીં. ૨૪ સર્વોત્કૃષ્ટ પવિત્રતા, परदारपरद्रोहपरद्रव्यपराड्मुखः। गङ्गाप्याह कदागल्य, मामयं पावयिष्यति ॥ ३५ ॥ પરી, પરને દેહ અને પરદ્રવ્યથી વિમુખ રહેનારા પુરૂષને માટે ગંગા પણ કહે છે કે, “એ પુરૂષ ક્યારે આવીને મને પવિત્ર કરશે?” ૨૫ સ્નાન, યજ્ઞા, જ્ઞાન અને કથાનનું લક્ષણ स्नानं मनोमलत्यागो, यागश्चेन्द्रियरोनधम् । अभेददर्शनं ज्ञानं, ध्यानं निर्विषयं मनः॥१६॥ મનના મેલને ત્યાગ કરવો એ સ્નાન છે, ઇન્દ્રિયને નિરાધ કરે એ યજ્ઞ છે, સર્વ પ્રાણી ઉપર અભેદ દષ્ટિથી જોવું, એ જ્ઞાન છે અને મનને વિષય રહિત રાખવું, એ ધ્યાન છે. ૨૬ ગુરૂનાં લક્ષણ महाव्रतधराधीरा, भैक्षमात्रोपजीविनः । सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥७॥ જેઓ પંચ મહાવ્રતેને ધરનાર હોય, જેઓ માત્ર ભિક્ષા ઉપર આવનારા હાય, જેઓ હંમેશા સામાયિક કરનારા હોય અને જેઓ ધર્મને ઉપદેશ કરનાર હોય તેવા ગુરૂ કહેવાય છે. ૨૭ લીમી ત્યાગમાં રહેલું સુખ. अर्थिनो धनमप्राप्य, धनिनोऽप्यविप्तितः । कष्टं सर्वेऽपि सीदन्ति, परमेको मुनिः सुखी ॥ २८ ॥ ધનના અથઓ ધન ન મળવાથી અને ધનવાન પુરૂષે અસંતોષથી-એ સર્વે પણ કષ્ટથી સીદાય છે, (પીડાય છે) માત્ર એક મુનિ જ સુખી છે. ૨૮ જ્ઞાનીને વિધિ પણ કાંઈ કરી શકતો નથી. निर्धनत्वं धनं येषां, मृत्युरेव हि जीवितम् । किं करोति विधिस्तेषां, सतां ज्ञानकचक्षुषाम् ॥१९॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy