SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ' પૂર્વ કર્મનું વર્તમાન સંઘન. उपजाति. विधर्विधाता नियतिः स्वभावः कालो ग्रहाश्वेश्वरकर्मदेवाः । भाग्यानि पुण्यं नियमः कृतान्तः पर्यायनामानि पुराकृतस्य ॥ १ ॥ વિધિ (ભાગ ) ૧, વિધાતા (બ્રહ્મા) ૨, નિયતિ (ભાવિભાવ) , સ્વભાવ (પ્રકૃતિ), કાલ (સમય ) ૫, રહે (સૂર્યાદિ નવ ગ્રહો) ૬, ઇશ્વર (પરમેશ્વર) , કર્મ (પ્રારબ્ધ ) ૮, દૈવ (કર્મ પ્રેરક શક્તિ ) , ભાગ્ય (નશીબ) ૧૦, પુણ્ય (શુભ અદષ્ટ ધર્મ ) ૧૧, નિયમ (કુદરતી પદ્ધતિસર ચાલતો ઉપક્રમ)૧૨, કૃતાંત (પૂર્વ જન્મમાં કરેલા કર્મનું ફલાભુખ દેવ) ૧૩. એમ તેર પૂર્વ જન્મમાં કરેલા કર્મનાં ધ નામો છે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy