SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આપણને પણ ઘોર કર્મ બંધાય છે આવતા સંક્લેશો ઉત્પન્ન થાય છે. ઈહલોકવિરુદ્ધ કાર્યો આ પ્રમાણે બતાવ્યા છે सव्वस्स चेव णिदां, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ।।१।। बहुजणविरुद्धसंगो', देसादाचारस्स लंघणं चेव । उव्वणभोओ अ तहा दाणाइवियडमन्ने उ ।।२।। साहुवसणम्मि तोसो', सइ सामत्थम्मि अपडियारो अ एवमाइयाइं इत्थं लोयविरुद्धाइं णेयाइं || ३ || १० ૧. સર્વ જનોની નિંદા જય વીયરાય અને તે ઉદયમાં ૨. ગુણસમૃદ્ધજનો (આચાર્યાદિ મહાપુરુષો)ની નિંદા. ૩. સરળભાવે ધર્મ કરનારની મશ્કરી. I લોકમાં પૂજનીય રાજા, મંત્રી, શ્રેષ્ઠિ વગેરેની હીલના. ૭. ઉદ્ભટ વેશ તથા ૮. ૪. ૫. બહુજન વિરૂદ્ધ એવા લોકોની સંગતિ. ૬. દેશ, જ્ઞાતિ, કુલ વગેરેની ઉત્તમ મર્યાદાઓનું ઉલ્લંઘન. - ઉદ્ભટ ભોગો. અન્ય આચાર્યોના મતે દાનાદિ કાર્યોને ખૂબ પ્રસિદ્ધ કરવા.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy