SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ વગેરે... તેમની પૂજા એટલે તેમના પ્રત્યે બહુમાન ભર્યુ ઉચિત આચરણ "ચિતપ્રતિપત્તિર્નુરુપૂના" તેના પ્રત્યેનુ ઉચિત આચરણ શાસ્ત્રોમાં નીચે મુજબ વર્ણવેલ છે * જય વીયરાય આદિથી વડીલ ભાઈ, બેન, શિક્ષક, ધર્મોપદેશક * અભ્યુત્થાન અભિયાન - આવે એટલે ઉભા થવું. સામે લેવા જવું, ઉપલક્ષણથી મુકવા - પણ જવું. અંજલિ - હાથ જોડવા. આસનપ્રદાન – આસન પર બિરાજવા વિનંતિ કરવી. - - ત્રિસન્ધ્યનમન – ત્રિકાળ પ્રણામ કરવા, ગેરહાજરીમાં - તેમના ફોટાને નમસ્કાર કરવા. મૃદુવચન તેમની સાથે તથા તેમની હાજરીમાં ઉંચા સ્વરે ન બોલવું. અત્યંત મીઠાશ ભર્યા બહુમાનમયુક્ત વચનપૂર્વક વાત કરવી. અન્તર્ભાષણત્યાગ - કોઈની સાથે તેઓ વાત કરતાં હોય ત્યારે વચ્ચે ન બોલવું. - નીચાસન તેમનાથી ઉચ્ચ-સમ આસને નહીં પણ નીચા આસને બેસવું.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy