SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી ૪૭૫ જવાબ. પ્ર. ૪૫૯. વૈક્રિય શરીરીમાં એકાંત છદ્મસ્થનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચેન્દ્રિયના મૂળ ભેદ ૨૦૦ = ૯૫૦ થાય છે. પ્ર. ૪૬૦. વૈક્રિય શરીરીમાં એકાંત સવેદીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૫૯ ના જવાબ પ્રમાણે ૯૫૦ થાય છે. પ્ર. ૪૬૧. વૈક્રિય શ૨ી૨ીમાં એકાંત સલેશીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૫૯ ના જવાબ પ્રમાણે ૯૫૦ થાય છે. જવાબ. પ્ર. ૪૬૨. વૈક્રિય શરીરીમાં એકાંત સયોગીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચેન્દ્રિય ના મૂળ ભેદ ૨૦૦ + નારકીના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૯૫૦ થાય છે. પ્ર. ૪૬૩. વૈક્રિય શરીરીમાં એકાંત આહારકનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. ૪૬૨ ના જવાબ પ્રમાણે ૯૫૦ થાય છે. પ્ર. ૪૬૪. વૈક્રિય શરીરીમાં ગતિ ત્રસનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૬૫. વૈક્રિય શરીરીમાં સ્થાવર નાડીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ છે. પ્ર. ૪૬૬. વૈક્રિય શરીરીમાં વીતવાણીના શ્રવણ કરવાવાળાનાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. તિ. પંચેન્દ્રિય ના મૂળ ભેદ ૨૦૦ + દેવના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૬૭. તિર્થંકરના સમોસરણ ૨હેલા જીવોનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. જીવોના મૂળ ભેદ ૪૨૦૦ માંથી નારકીના મૂળ ભેદ ૨૦૦ વર્જીને ૪૦૦૦ થાય છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy