SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૩ પ્ર. ૪૪૯. વૈક્રિય શરીરીમાં પુરુષવેદીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૪૮ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૫૦. વૈક્રિય શરીરીમાં સ્ત્રી-પુરુષ બે જ વેદીમાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. દેવના મૂળ ભેદ ર60 છે. પ્ર. ૪૫૧. વૈક્રિય શરીરીમાં સમચોરસ સંઠાણીમાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૪૮ ના જવાબ પ્રમાણે ૧૧OO થાય છે. પ્ર. ૪પર. વૈક્રિય શરીરીમાં એકાંતે સમચોરસ સંઠાણીમાં જીવનાં મૂળ ભેદ કેટલાં ? જવાબ. દેવના મૂળ ભેદ ૨૦૦ છે. પ્ર. ૪૫૩. વૈક્રિય શરીરીમાં તેજોલેશીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ :- ૪૪૮ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪પ૪. વૈક્રિય શરીરીમાં પમલેશીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૪૮ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૫૫. વૈક્રિય શરીરમાં શુકલેશીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. ૪૪૮ ના જવાબ પ્રમાણે ૧૧૦૦ થાય છે. પ્ર. ૪૫૬. વૈક્રિય શરીરીમાં ત્રણ લેશ્યાવાળાનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦+ નારકના મૂળ ભેદ ૨૦૦ = ૨૫૦ થાય છે. પ્ર. ૪૫૭. વૈક્રિય શરીરીમાં એકાંત અચેત આહારીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. નારકીના મૂળ ભેદ ૨00 + દેવના મૂળ ભેદ ૨૦૦ = ૪00 થાય પ્ર. ૪૫૮. વૈક્રિય શરીરીમાં સચેત આહારીનાં જીવનાં મૂળ ભેદ કેટલાં? જવાબ. વાઉકાયનાં મૂળ ભેદ ૩૫૦ + તિ. પંચે. ના મૂળ ભેદ ૨૦૦ + મનુષ્યના મૂળ ભેદ ૭૦૦ = ૧૨૫૦ થાય છે.
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy