________________
૩૩૬
નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૨ પ્ર. ૪૮. તક્ષનાગના કુળમાં ઉત્પન્ન થયેલ એક સાપ ? ૪૮. દરિ પ્ર. ૪૯. વર્ણ કાળો પણ ચીજ સુગંધી તે કઈ? ૪૯. દર્પક (કસ્તુરી) પ્ર. ૫૦. આપણે જે એકાવતારીના રોજ દર્શન ૫૦. દક્ષનાથ
કરીએ છીએ. પ્ર. ૫૧. ફૂલ શેમાંથી બને છે ?
૫૧. દક્ષકપાટ પ્ર. ૫૨. બારમા દેવલોકનાં ઇન્દ્રના પૂર્વભવના પતિ કોણ? ૫૨. દશમુખાંતક
(રામ) પ્ર. ૫૩. સુભાષરાજાના પુત્રનું નામ શું?
૫૩. દક્ષજ્યોતિ પ્ર. ૫૪. એક સુગંધી ચીજ છે જે જલ્દી ઊડી જાય છે. ૫૪. દશવાજિત
(કપુર) પ્ર. ૫૫. મહાવિદેહની એક નદીનું નામ લખો. ૫૫. દર્શાર્થી,
દહવતી
પ્ર. પ૬. એક જાતની જંગલી માખી કઈ?
પ૬. દક્ષિકા પ્ર. પ૭. મેઘરથરાજાએ કોનું રક્ષણ કર્યું હતું? ૫૭. દહન (કબુતર) પ્ર. ૫૮. કાર્તિકસ્વામીની માતાનું નામ લખો.
૫૮. દહદહા પ્ર. ૫૯. બિલાડી જેના ઉપર ખાસ તરાપ મારે છે? ૫૯. દહર (ઉંદર) પ્ર. ૬૦. સુગ્રીવના સસરાનું નામ શું?
૬૦. દધિમુખ. પ્ર. ૬૧. યુદ્ધમાં જીત મળતાં જેણે દીક્ષા લીધી તે કોણ? ૬૧. દયૂહ (વાલી) પ્ર. ૬૨. સુર્યાભદેતાનું એક ક્રીડા સ્થલ
૬૨. દલમાલન પ્ર. ૬૩. હરિત શીર્ષકપુરના રાજાનું નામ.
૬૩. દમદંત પ્ર. ૬૪. મહાન તપસ્વી જૈન મુનીરાજનું નામ લખો. ૬૪. દમસાર પ્ર. ૬૫. લવણ સમુદ્રમાં રહેલ એક આવાસ પર્વત ૬૫. દયસીમ પ્ર. ૬૬. અંધારામાં ... જોઈને કોઈવાર સાપનો ૬૬. દવર (દોરડું)
આભાસ થાય છે? પ્ર. ૬૭. અંધકવૃષ્ણિનાં પુત્રો કેટલા?
૬૭. દશાષ્ટ પ્ર. ૬૮. અમારા બોલમાં ત્રણ સૂત્રનો સમાવેશ થાય છે? ૬૮. દશાકપ્પવ
વહારેહિ