SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન પેપર નં. ૭ ૩૩૫ પ્ર. ૨૫. ધર્મથી ધંધામાં લાભ ઈચ્છનાર જીવ કયું કર્મ ૨૫. દર્શન મોહનીય બાંધે ? પ્ર. ૨૬. હરિ વિક્રમ રાજાએ શેની આરાધના કરી ? ૨૬. દર્શન પદની પ્ર. ૨૭. કુમારપાળ રાજાની નગરી કઈ ? ર૭. દધીસ્થલીનગરી પ્ર. ૨૮ વરપ્રભુ પધાર્યાની વધામણી આપનારને ૨૮. દશાર્ણભદ્ર ૧૨ાા લાખ ચાંદીના દ્રમક કોણે આપ્યા? રાજાએ પ્ર. ૨૯. એક રોગનું નામ લખો. ૨૯. દમ, દકોદર પ્ર. ૩૦. હું મરીને આઠ દંડકમાં જ જઈ શકું? ૩૦. દક્ષ (અગ્નિ) પ્ર. ૩૧. જ્યોતિષીના એક ઈન્દ્રનું પર્યાયવાચી નામ લખો. ૩૧. દક્ષનાથ પ્ર. ૩૨. નવમા મનુનું નામ લખો. ૩૨. દશક્ષાવર્ણિ પ્ર. ૩૩. પૃથ્વીનું બીજું નામ લખો. ૩૩. દક્ષા પ્ર. ૩૪. ઉત્તરાધ્યયન સૂત્રના ૭મા અધ્યયનું નામ લખો. ૩૪. દક્ષિણા જ્યોતિષ પ્ર. ૩૫. એક છંદનું નામ લખો. ૩૫. દક્ષિણાન્તક્ષ પ્ર. ૩૬. પલ્યની અસંખ્યાત સ્થિતિમાં હું જુગલીયા બની ૩૬. દગ્ધકારક શકું છું. (કાગડો) પ્ર. ૩૭... સાજા એના ઉત્તરા ઝાઝા ૩૭. દરદ પ્ર. ૩૮. આધિદેવ રાજાનું પુત્રનું નામ શું? ૩૮. દતશત્રુ પ્ર. ૩૯. અનસુયાના પુત્રનું નામ લખો. ૩૯. દતાત્રય પ્ર. ૪૦. શિશુપાળના પિતાનું નામ શું? ૪૦. દમઘોષ પ્ર. ૪૧. ચૈત્ર માસની ઓળીમાં છેલ્લા દિવસનું નામ શું? ૪૧. દશનપૂર્ણિમા પ્ર. ૪૨. કુબેરના ભાઈના સાળાનું નામ લખો. - ૪૨. દમન પ્ર. ૪૩.... ફૂટે ઘર જાય? ૪૩. દમે પ્ર. ૪૪. હું જેટલાંમાંથી આવું ચું એટલાં જ જાઉં છું. ૪૪. દર (શંખ) પ્ર. ૪૫... ખોદે તે પડે છે. ૪૫. દરથ પ્ર. ૪૬. પૃથ્વીકાયની એક વસ્તુનું નામ લખો.-- ૪૬. દરદ પ્ર. ૪૭. ભ. વિષ્ણુના પાંચ જન્ય શંખને શું કહેવાય છે? ૪૭. દરવર
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy