SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ ૫. પદ્મ લેશ્યાના - ૩ દંડક (૧ તિ પંચે + ૧ મનુષ્ય + ૧ વૈમાનિક) ૬. શુક્લ લેશ્યાના - ૩ દંડક (૧ તિ પંચે + ૧ મનુષ્ય + ૧ વૈમાનિક) ૭. સલેશીનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૮. અલેશીનો - ૧ દંડક (૧ મનુષ્યનો) ૯. એક વેશ્યાના - ૩ દંડક (૧ નારકી + ૧ જ્યોતિષી + ૧ વૈમાનિક) ૧૦. બે વેશ્યાના - ૧ દંડક (૧ નારકી) ૧૧. એકાંત ત્રણ વેશ્યાના - ૫ દંડક (૧ તેઉકાય + ૧ વાઉકાય + ૩ વિકસેન્દ્રિય) ૧૨. ચાર વેશ્યાના - ૧૫ દંડક (૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વન. ૧ મનુષ્ય + ૧૦ ભવનપતિ + ૧ વાણવ્યંતર) ૧૩. છ લશ્યાનાં - ૨ દંડક (૧ તિ પંચેન્દ્રિય + ૧ મનુષ્ય) (૯) ૭ સમુદ્યાતકાર :૧. વેદનાં સમુદ્ધાતનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. કષાય સમુદ્ધાતનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. મારણાંતિક સમુદ્ધાતનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. વૈક્રિય સમુઘાતનાં - ૧૭ દંડક (સમુચ્ચય વૈક્રિય શરીર પ્રમાણે) ૫. તેજસ સમુદ્ધાતનાં - ૧૫ દંડક (૧ તિર્યંચ પંચે. + ૧ મનુષ્ય ૧૩ દેવ) ૬. આહારક સમુઘાતનો - ૧ દંડક (૧ મનુષ્ય) ૭. કેવલી સમુદ્ધાતનો - ૧ દંડક (૧ મનુષ્ય) ૧ .
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy