SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ દંડકની પ્રશ્નોત્તરી ૨૮૭ (૯) ૪ સંજ્ઞાદ્વાર ૧. આહાર સંજ્ઞાના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. ભય સંજ્ઞાના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. મૈથુન સંજ્ઞાના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. પરિગ્રહ સંજ્ઞાના - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૫. અણાહારકનો - ૧ દંડક (૧ મનુષ્યનો) ૬. નો સંજ્ઞા બહત્તાનો – ૧ દંડક (૧ મનુષ્ય) (૭) ૪ કષાયદ્વાર :૧. ક્રોધ કષાયનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૨. માન કષાયનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૩. માયા કષાયનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૪. લોભ કષાયનાં - ૨૪ દંડક (તેજસ શરીર પ્રમાણે) ૫. અકષાયીનો - ૨૪ દંડક (૧ મનુષ્યનો) ૬. સકષાયીનાં - ૨૪ દંડક (૮) ૬ વેશ્યાદ્વાર :૧. કૃષ્ણ વેશ્યાના - ૨૨ દંડક (૧ નારકી + ૯ તિર્યંચ + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૨. નીલ વેશ્યાના - ૨૨ દંડક (૧ નારકી + ૯ તિર્યંચ + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૩. કાપોત લેશ્યાના - ૨૨ દંડક (૧ નારકી + ૯ તિર્યંચ + ૧ મનુષ્ય + ૧૩ દેવ) ૪. તેજો વેશ્યાના - ૧૮ દંડક (૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ વનસ્પતિ ૧ તિપંચે + ૧ મનુષ્ય + ૧૩ દેવ).
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy