SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ •9: :૧: :૧: :૧: : ૧ :૧: ૧ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૨૧. એક દંડક – આહારક લબ્ધિમાં લાભ? ઉત્તર :- મનુષ્યનો દંડક પ્ર. ૨૨. એક દંડક - અઢીદ્વીપની બહારનાં શ્રાવકમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૩. એક દંડક – અવધિજ્ઞાની તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૪. એક દંડક - વૈક્રિય શરીરી એકેન્દ્રિયમાં લાભે? ઉત્તર :- વાઉકાયનો દંડક પ્ર. ૨૫. એક દંડક મનજોગી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૬. એક દંડક - મિશ્રદષ્ટિ તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૭. એક દંડક – છ લેશી તિર્યંચમાં લાભ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૨૮. એક દંડક ગતિત્રસવાળા ત્રણ શરીરીમાં લાભ ? ઉત્તર :- તેઉકાયનો દંડક પ્ર. ૨૯. એક દંડક ક્રિયાવાદી સમોસરણનાં તિર્યંચમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૩૦. એક દંડક ત્રણ ગાઉની અવગાહનાવાળા તિર્યંચમાં લાભ ? ઉત્તર :- તિર્યંચ પંચેન્દ્રિયનો દંડક પ્ર. ૩૧. એક દંડક એકાંત કૃષ્ણલેશ્યામાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૩૨. એક દંડક એકાંત નીલ ગ્લેશ્યામાં લાભ? ઉત્તર :- નારકીનો દંડક પ્ર. ૩૩. એક દંડક - એકાંત કાપોત લેગ્યામાં લાભ? :૧: :૧: :૧: :૧: :૧: :૧:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy