SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૯. ઉત્તર : પ્ર. ૧૦. ઉત્તર ઃ નિતનિત પ્રશ્નોત્તરી આગમ જ્ઞાન ગંગોત્રી વિભાગ-૧ એક દંડક અરિહંતમાં લાભે ? મનુષ્યનો દંડક એક દંડક - બળદેવની ગતમાં લાભે ? વૈમાનિકનો દંડક પ્ર. ૧૧. એક દંડક - પુરુષલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં લાભે ? ઉત્તર : મનુષ્યનો દંડક પ્ર. ૧૨. એક દંડક - ચક્રવર્તિની ગતમાં લાભે ? ઉત્તર : નારકીનો દંડક પ્ર. ૧૩. એક દંડક - શ્રાવકની ગતમાં લાભે ? ઉત્તર ઃ વૈમાનિકનો દંડક પ્ર. ૧૪. એક દંડક - ચાર શરીરી એકેન્દ્રિયમાં લાભે ? ઉત્તર ઃ વાઉકાયનો દંડક પ્ર. ૧૫. એક દંડક વિતરાગીમાં લાભે ? ઉત્તર : મનુષ્યનો દંડક પ્ર. ૧૬. એક દંડક - ઉપશમશ્રેણી, ક્ષપક શ્રેણીમાં લાભે ? ઉત્તર : મનુષ્યનો દંડક પ્ર. ૧૭. એક દંડક પંચેન્દ્રિય એકાંત નપુંસકમાં લાભે ? નારકીનો દંડક ઉત્તર : પ્ર. ૧૮. એક દંડક - જુગલીયાની ગતના ઉર્ધ્વલોકમાં લાભે ? વૈમાનિકનો દંડક ઉત્તર : પ્ર. ૧૯. ઉત્તર : * એક દંડક - એકાંત મિથ્યાત્વી એક લેશી દેવમાં લાભે ? વૈમાનિકનો દંડક (કિલ્વિષીને આશ્રયીને) પ્ર. ૨૦. એક દંડક ઉર્ધ્વલોકના એકાંત મિથ્યાત્વી દેવમાં લાભે ? ઉત્તર : વૈમાનિકનો દંડક :૧: :૧: :૧: :૧: :૧: :૧: :૧: :૧: :૧: :૧: :૧: :૧:
SR No.023330
Book TitleNitnit Prashnottari Agam Gyan Gangotri
Original Sutra AuthorN/A
AuthorNitabai Swami
PublisherMansukhbhai J Medani
Publication Year2006
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy