SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્રિસ્તી ધમ અસરને લીધે ગુજરાતમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર ક્રાંતિ થઇ પ્રા આ ધાર્મિક સ ંસ્થાઓને નવી દષ્ટિએ જોવા લાગી. ખ્રિસ્તી મિશનરીએ એ ગુજરાતમાં પ્રચલિત હિંદુ ધર્માંની મૂર્તિ પૂજા તેમજ તેમાં વિવિધ દેવદેવીએની પૂજાને અંધશ્રદ્ધા અજ્ઞાનતામાં અને ઘટાવી, લેાકેાને ખ્રિસ્તી ધર્મ કોષ્ઠ છે એમ સમજાવી ખ્રિસ્તી ધર્મના પ્રચાર આદર્યાં, ખ્રિસ્તી મિશનરીએએ ગુજરાતમાં ખ્રિસ્તી ધર્માંના "સારની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી કરી. આ સમયે અંગ્રેજોએ હિંદુએ માટે સખ્ત કાયદા ઘડયા અને ખ્રિસ્તી થનાર હિંદુઓને કર માફી તેમજ ખીજી સગવડતાએ આપીને આકર્ષ્યા. ૧૦૩: ઈ.સ. ૧૮૪૧માં આયલેન્ડની પ્રેસ્બિટેરીયન મડળીની અલ્સ્ટર શાળાએ જેમ્સ ગ્લાસગે। અને એલેકઝાંડર કેર નામના બે ખ્રિસ્તી પાદરીઓને ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે મેકલ્યા હતા. આ પાદરીએએ રાજકાટમાં પેાતાની કામગીરી શરૂ કરી. આ બંને પાદીએએ ગ્રામ્ય જનતામાં ફરી ફરીને ઈસુના જીવન પ્રસંગે વણ્ વીને, અભણ પ્રજાને આકર્ષવા માંડી. તેમણે અ ંગ્રેજી શાળાઓ દ્વારા ધાર્મિ ક પ્રચાર શરૂ કર્યાં. લેાકામાં ધાર્મિ ક પુસ્તકે વહેંચવા માંડયા. ઈ.સ. ૧૮૪૧ના ઓગસ્ટની ૧૬મી તારીખે એલેકઝાંડર કેરનું અચાનક અવસાન થતાં,, તેમનું કાર્યાં રેવ. આદમી ડી. ગ્લાસગેા, રેવ. જેમ્સ મકી, રેવ. રાખટ મહ ંગમરી અને જેમ્સે આગળ ધપાવ્યું. તેમણે ઇ.સ. ૧૮૪૩માં કાઠિયાવાડમાં વડીલ સભા નામની સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ ધીરે ધીરે ખ્રિસ્તી ધર્માંના ફેલાવા કર્યાં. ધીરે ધીરે ઘણા લેશએ ખ્રિસ્તી ધર્માં સ્વીકાર્યું. આ મિશને રાજકેટ, પેરબંદર અને ધેધામાં પેાતાના પ્રચારનાં કેન્દ્રો સ્થાપ્યાં. ઇ.સ. ૧૮૪૫ના એગસ્ટની ૧૮મી તારીખે કૈશવરાય નામના ગેાંસાઇએ પાદરી ગ્લાસગેાના હાથે ખાપ્ટીઝમ સંસ્કાર પામી ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યું. તેમણે ખ્રિસ્તી ધર્મના પ્રચારમાં નોંધપાત્ર ફાળા આપ્યા હતા. ઈ.સ. ૧૮૨૦માં બાઇબલનું ગુજરાતી ભાષાંતર બહાર પાડવામાં આવ્યું, ઇ.સ. ૧૮૪૦માં લંડનથી આવેલા લંડન મિશનરી સાસાયટીના રેવ. વિલિયમ. ફાઇવીર અને જેમ્સ સ્કીપર નામના બે મિશનરીએએ સુરત અને તેની આસપાસ-ના પ્રદેશમાં ખ્રિસ્તી ધર્માંના પ્રચારનું કાર્ય શરૂ કર્યું". આ કામાં રેવ. વિલિયમ ફાઈવીરે અગત્યના ભાગ ભજા હતા. તેમણે મુસાના પવિત્ર ગ્રંથ નવે કરારનેા તરજૂમા કરીને સૂરતમાં ઇ.સ. ૧૮૨૮માં છપાવ્યું. અહીં તેમણે પ્રાના મ ંદિર સ્થાપ્યું. ધીરે ધીરે ખ્રિસ્તી સાહિત્યને ખંહેળા પ્રચાર થવા લાગ્યો. અહીં
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy