SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન ૩૧ વખતે સમ્યક્ત્વ પામ્યા ન હતા. મહાવીર પ્રભુની દેશના સાંભળી ન હતી, તે વખેતની વાતને ધમી થયા પછી લાવીને ગેાઠવી દીધી. અજ્ઞાનપણામાં બનેલા વૃત્તાંતો એ કોઈ દિવસ પણ આલેખનલાયક હોતાં નથી. ચાર ક્રોડને માલિક તેનાથી અધિકના પચ્ચક્ખાણ કરે એ કઈ સ્થિતિએ વિરતિ કરે ? એ વિચાર પરિગ્રહધારીએ કરવા. આર ભમાં શૂરાઓને કદી પચ્ચકૂખાણ કરવાના વિચાર થતે નથી. પરિગ્રહનુ પાપ પણ હજુ રૂવાડે રૂ ંવાડે લાગ્યું` નથી. કારણ કે અધિક માન કેમ રખાય ? પાસે પાંચ રૂપિયા હોય ત્યારે ક્રોડને અભિગ્રહ કરે તેમાં પાપભીરૂપણું કયાં રહ્યું ? ખરેખર હજુ પણ પરિગ્રહથી જીવડો ડર્યાં જ નથી. આ જીવને વિદ્યમાન પરિગ્રહ રાહ્ય માફક પીડા કરે, તેા પછી નવા પરિગ્રહ આવે એ ગમે કેમ ? આપણે સગવડપથી ધી છીએ, આ કોને માટે કહું છું? જે લેકે પરિગ્રહનું પરિણામ બિલકુલ કરતા નથી, તેનાથી તેા આ સારા છે. જેઆ પચ્ચક્ખાણુ નથી કરતા તેએની તે વાત છેડા. ‘ સમર્થ વૃત્તારમે સમ ગૃહમંત્તને ? મારે પચ્ચક્ખાણ કરવું નથી અને ખીસ્તે કરે છે, તેને તેડવા છે, વાંદરાપણું કરવા માગે છે. જેવી રીતે વાંદરા ઘર કે માળા કરે નહીં અને ખીજાએ માળા-ઘર કર્યાં' હાય તેને ભાંગી નાખે, તેવી રીતે વ્રતધારી કેઈ અજ્ઞાની કદાપિ કેાઈ દોષ સેવે તેને ઉતારી પાડે છે. પણ તું તેા જ્ઞાની છે, અને કેમ બિલકુલ કાંઈ પણ વ્રત નથી કરતા ? ખેલવાના અધિકાર તેને છે કે જેએ પેાતે કાંઇ પણ સારૂ વ્રત પચ્ચક્ખાણ કરી બતાવે, સુગરીપક્ષીને ઠપકારવી હતી. કઈ કરવું હતું નહિ ? કરવું નહિ અને શિખામણ દેનારને ઠપકારવા ાય તે કઈ ગણતરીમાં ? વાંદરાની ગણતરીમાં. પેાતે કરીને પછી જ સૂચના. કરે તો બાલવુ શેશે. થોડું પણ તમારું ધર્માચરણુ નાશ કરવું છે. માટે તેએથી દૂર રહેજો ? જેએ પોતે ધર્માચરણ કરવાવાળા નથી. માત્ર ધર્મ કરનારની ટીકા કરવી છે. તમે કલ્યાણને માટે કરા છે, તે ખરાખર કરશે તે કલ્યાણ જ થશે. થોડી મમતાનુ` મહા પરિણામ. ગચ્છના ધારી, શ્રુતના પારગામી, ઘણા શિષ્યના ગુરુ આચાય
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy