SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૦૮ પર્વ મહિમા દર્શન દેર કરી દે છે. તે પછી અહીં ભવામણ કરીશ! ચારે ગતિમાં રખડી મરીશ ! તે ૧૪મું રતન ધ્યાનમાં લીધું ? ભવમણ ચૌદમું રતન! લેકેની ચાલે ચાલીશ તે તારે ખત્તા ખાવા પડશે ! આગળ આમાંથી કઈ ખત્તા ખાવા આવવાનું નથી; ફાંસીના લાકડે તારે -લટકવાનું. અહીં અનંત જ્ઞાનીના વચનથી સંસારભ્રમણને ખ્યાલ જેને આજે હય, તેને કયકા તરફ નજર કર્યા વગર ધર્મ - કરવા સાવધાન થવાની જરૂર છે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy