SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપ`ચમી દેશના ૧૦૭: પેાતાના આત્મા પાપથી ભારે થાય છે. માટે આ હુકીકત ધ્યાનમાં. રાખી ધર્માંને ચૂકવે હું અવિવેકીઓના વચન પર દોરાવાવાળો-સાત પુંછડીયા ઉંદરના ભાઈ કે ખીજા કઈ? - લાલીયે લાભ વગર લેાર્ટ નહીં': ધર્મ અનંત ફળનુ સ્થાન છે, તે સાવધાન હોય તેને માટે, ગફલતમાં હાય તેને માટે નહિ. શરીરથી પણુ સાવધાન રહેવાનુ, શરીરની કે લેાકેાની ચાલે ન ચાલેા. જો ચાલ્યા તે જુતિયા ખવડાવશે.. હાથી જંગલી હતા છતાં પણ જુતા ખવડાવનાર જોડિયા શરીરની દરકાર ન કરી તે ઊંચી સ્થિતિ પામ્યા. પાંચ ઈંદ્રિયાને શરણે ન જશે! ! લેકે'ના લખલખાટમાં શરીર ઇંદ્રિયાના આકષણમાં ન જાવ તે સાવધાન છે. સાધન દેખાડનાર સાધનના શરણે જાએ તેમાં સાવધાનીને એક રસ્તા રહેવાના નહિ, મારા લાલિયા ખાતરમાં લોટે તાપણુ લાભ હાવા જોઇએ.' છેકરા લાલીયાને ગાંડો થયાનુ કહે, ઘી. ઢાળી દીધું કહે, તેની દરકાર લાલિયા ન રાખે, લાલિયાએ ઉકરડામાં અળેાટવાનું કર્યું. તે વખતે છેકરા તરફ કે ઉકરડા તરફ ન જોયું, પણ લાભ તરફ જ જોયુ, તેમ ધર્મી આત્મા કેવળ પરમાત્માના વચન પર જ નજર રાખે, ભવભ્રમણ ચૌદમુ` રતન : અન તજ્ઞાનીના વચનેાની દરકાર કરવી કે ભટકતા ભૂતની દરકાર કરવી ? સાવધાન થાય તે જ ધમ કરી શકે. શેરડીનું ખેતર તૈયાર કર્યું, કણબી મૂર્ખ હતે. શેરડી કાપવાનેા વખત આળ્યે, ત્યારે કેઈએ કહ્યુ કે તુ બડા આમાં વવાય, તે તુંબડા વાવવા માટે તૈયાર શેરડી ખાદી નાખી. ખેાઢી નાખનાર જેમ મૂખ છે તેમ આપણે અજ્ઞાની ભટકતાના વચન ખાતર સજ્ઞનાં વચના કરાણે મૂકીએ તે શી દશા થાય ? ડગલે ને પગલે વિઘ્ન આવશે. ‘ સાવધાનીે: 'લેાકેા, કુટુંબ, શરીર, ઇંદ્રિયથી વિઘ્ન આવશે, પણ તેથી સાવધાન રહેશે। તે ધ સાધી શકશે. શરીર સ`સ્કાર કારી ન નાખે તે ધ્યાનમાં રાખજો, દુનિયામાં ચૌદમું રતન કહેવાય છે. તે ભીલ કેળી સરખા ને સીધા
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy