SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ પ' મહિમા દર્શાન થાડા જ ખેંચાવા પામે છે. કથા કહેવાતી હોય ત્યારે અહીં માણસા ટાળે મળીને ભેગા થશે, પરંતુ જો નિગેાદનું સ્વરૂપ અહી' વર્ણવવામાં આવતુ હશે તે જરૂર અહીંથી નાસભાગ થઈ રહેશે! સભા ખાલી દેખાશે ! ભરતક્ષેત્રને જંગલ કહ્યું છે. તેના અર્થ એ છે કે જગલમાં મનુષ્યને ધર્મપ્રાપ્તિ જેમ અશકય છે, તે જ પ્રમાણે આ ભરતક્ષેત્રમાં પણ ધર્મને જાણવાવાળા એવા મનુષ્ય કોઇ વીરલ હશે. આ રીતે ભરતક્ષેત્ર શૂન્ય થઇ જશે, એટલા જ માટે ભરતક્ષેત્રને જંગલ કહ્યુ છે, અને જેમ જંગલમાં સિંહનુ મડદુ પડેલુ' હાય છે, તે જ પ્રમાણે ભરતક્ષેત્ર રૂપી જંગલમાં વિશેષજ્ઞાની મહાત્માએ વિનાનુ જૈનશાસન શખરૂપે પડેલું હશે. હવે આગળ એમ કહેવામાં આવે છે કે આરણ્યમાં સિ ંહનુ શખ પડેલુ છે. પરંતુ બીજા પશુઓ એ શમને જોઇ શકતા નથી, એને દેખી દૂરથી ભાગી જાય છે. પંરતુ એ શખમાં જ ઉત્પન્ન થએલા કીડાએ એ શખને ખાઈ જશે અને તેની ખરાબી કરશે. એના ફળાદેશ એ છે કે જૈનશાસન એ સિંહુ સમાન છે અને ખીજા શાસના અન્ય પશુ સમાન છે. ખીજા પશુઓ જેમ સત્ત્વહીન હાવાથી સિંહના શમને નીહાળી શકતા નથી, તે જ પ્રમાણે અન્ય મતા પણ પશુઓ જેવા મળહીન હાવાથી તેઓ જૈનમત રૂપ સિંહના શખને જોઈ પણ શકવાના નથી, બીજા દેના તરફ ષ્ટિપાત કરશો તે ખરેખર તેમની એવી જ દશા દેખાય છે. બીજા શાસનેાના ગુરુએ જોશે તે પરિગ્રહધારી, ભેગી અને આયડી છેકરાંવાળા, તેમના તેમના દેવા જોશે તેા તે પણ પરણેલા અને છૈયાં છોકરાવાળાં, એક ધર્મના ઈશ્વરને ચાર સ્ત્રીએ હતી, તો કોઈના ઇશ્વર ભીલડીને જોઇને તેને જ પરણવા તૈયાર થઈ ગયા હતા, તે કેાઈનેા ધમ ચાર બાયડી પરણવાની રજા આપે છે, અને સ્વર્ગમાં પણ દારૂ, તાડી અને સ્વર્ગ માં ખૈરી જ આપે છે! આવા બધા મતા એ નિખળ ખળહીન પશુએ છે, અર્થાત્ આવા પશુએ જૈનધ રૂપી સિંહના શબને તે પોતાની સત્ત્વહીનતાને લીધે.
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy