SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પ? અષ્ટાલિકા વ્યાખ્યાન नाणकवर्तुलिकानालिकेरमोदकादिनानाविधवस्तुढौकनादिना यथाश्रुतसंप्रदायमुद्यापनानि विधेयानीति नवम कृत्यम् ॥९॥ પરંપરાને નહિ માનનારને જૈનશાસનમાં સ્થાન જ નથી. તાત્પર્ય કે તપ પૂરું થયા પછી ઉજમણું કરવું જોઈએ. દેરાસર કળશ વગર બાંડું લાગે, તેમ ઉદ્યાપન વગરનું તપ ખાંડું સમજવું. શાસ્ત્ર મુજબ, પરંપરા મુજબ, તપ પ્રમાણે વિધાનાનુસાર સંખ્યામાં ચંદરવા વગેરે કરવા, નાણું, વાડા, થાળી મૂકવાં, નાળિયેર, માદક વગેરે વિવિધ પ્રકારે વસ્તુઓ મૂકવી. યાદ રાખજો કે પરંપરા તો સથળે સ્થળે વર્ણવાયેલ છે. પરંપરાને નહિ માનનારને જૈનશાસનમાં સ્થાન જ નથી. દશમું કૃત્ય તીથપ્રભાવના. તીર્થ પ્રભાવના દશમું કૃત્ય છે. વર્ષમાં જઘન્યથી એકવાર તે તે અવશ્ય કરવું જોઈએ. શ્રી ગુરુપ્રવેશમહોત્સવ ઘણા જ આડંબરથી કરવો જોઈએ, શ્રી સંઘે ગુરુમહારાજની સન્મુખ જઈને યથાશક્તિએ સત્કાર કરે જોઈએ. શ્રી ઔપતિક સૂત્રમાં પ્રવેશ મહત્સવને અંગે કેણિક રાજાને અધિકાર છે, (vo સૂ૦ રૂ૦ થી રૂરૂ), વળી પરદેશી રાજાએ, ઉદાયનરાજાએ, દશાર્ણભદ્ર રાજાએ શ્રીવીરપરમાત્માને પ્રવેશમહત્સવ આડંબરથી કર્યો છે, તેવી રીતે ગુરુપ્રવેશમહોત્સવ, તીર્થપ્રભાવનાદિ કરવાં જોઈએ. શ્રી ધર્મઘોષસૂરિજીના પ્રવેશોત્સવમાં સાધુ પેથડશાહે બહોતેર હજાર રૂપિયાને વ્યય કર્યો હતે (સુતરાનર છુ. ૨૦). કેઈ કહે કે “શ્રી પૂજઆદિ તે એવા ઠાઠમાઠ કરાવે પણ સંવિગ્ના સાધુને અંગે આવે પ્રવેશત્સવ ઉચિત છે?” એને અંગે વ્યવહારભાષ્યમાં (૩૦ ૨ ૦ ૮૦૨) તાસ ૩૫મિનિરિક્ષi સંનિન સાદુagણે હિમણા , સાયનસંઘ.ત્ર સારે ૫ ૬ : પ્રતિમાધિકારમાં જણાવે છે કે જ્યારે સાધુ પ્રતિમા વહનકરી પૂરી કરે, એ વાતની જે કોઈને ખબર ન પડે તે પોતે જ્યાં ઘણું યાચકો ભમતા હોય તે ગામ કહેવાય, ત્યાં આવીને પણ પોતાનાં દર્શન દે. આટલાથી જે કઈ સત્કાર ન કરે તે તે “પોતે પ્રતિમા પૂર્ણ કરીને આવ્યા છે એવો સંદેશ સાધુ અથવા શ્રાવક સંઘને કહેવરાવે અને સંઘ ત્યાંના રાજા વગેરે અધિકારી મારફત પ્રવેશ મહોત્સવ કરાવે. વળી જે તેમ થવું
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy