SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ` મહિમા દઈન એ ગાથા વડે વાદ પૂર્ણ થયા અને તીથ શ્વેતાંબરાનું ફ્યું. ત્યારપછી તીથ ને લઈને દિગબર અને શ્વેતાંખરની જિનપૂજાના દ્વિગ ંબરાના દેવ નગ્ન અવસ્થાવાળા અને શ્વેતાંબરાના દેવ અચલિકાવાળા આવી રીતે ભેદ કર્યો. तीर्थ लात्वा दिगम्बर - श्वेताम्बरजिनाचर्ना नग्नावस्थाञ्चलिकाकरणेन વિમેવ: ઝલ:” (૩૫૦ સ૦ પૃ૦ ૮) એ પાંચમુ' કૃત્ય છે. છઠ્ઠું કૃત્ય-મહાપૂજા, પ્રતિવર્ષ ચૈત્યામાં, જિનાલયેામાં મહાપૂજા ભણાવવી (જઘન્યે એક) એ છઠ્ઠું કૃત્ય છે. સાતમું કૃત્ય : રાત્રિજાગરણ રાત્રિજાગરણ એ સાતમું કૃત્ય છે. તે તીદન પ્રસંગે સધમાં પ્રથમ તીર્થં દશ ને, કલ્યાણક દિવસે, ગુરુનિર્વાણાદિ પ્રસંગે શ્રી વીતરાગદેવના ગુણગાન ગાવાપૂર્વક, નૃત્યાદિ કરવાપૂર્વક ભકત્યથે રાત્રિજાગરણ કરવું એ સાતમુ કૃત્ય છે. આર્યમ્' કૃત્ય-શ્રુતપૂજા શ્રુતભક્તિ, શ્રુતપૂજા એ આઠમુ કૃત્ય છે, શ્રુતપૂજા રાજ કરવી જોઈએ, શક્તિના અભાવે પ્રતિમાસે, પ્રતિવષૅ જઘન્યથી યથાશક્તિએ એક વખત પણ જરૂર કરવી જોઇએ. નવમું કૃત્ય-ઉદ્યાપન. ઉદ્યાપન (ઉજમણું) એ નવમું આવશ્યક બ્ય છે. તે શ્રી સિદ્ધચક્રજીની આરાધના અંગે, એકાદશી, પંચમી, રેડિણી વગેરેના તપને અંગે, જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરેના વિવિધ પ્રકારના તપને અંગે વર્ષે વર્ષે જઘન્યથી એક એક ઉદ્યાપન અવશ્ય યથાવિધિપૂર્વક કરવુ જોઈ એ. तथा -- नवपद - सिद्धचक्रैकादशीपंचमी रोहिणीज्ञानदर्शनचारित्रादिविविधतत्तत्तपः संबंधिषु उद्यापनेषु जघन्यतोऽपि एकैकमुद्यापनं वर्षे वर्षे यथाविधि कार्य, यतः उद्यापनं यत्तपसः समर्थने, तच्चैत्यमौलौ कलशाधिरोपणम् । फलोपरोपोऽक्षतपात्रमस्तके, तांबूलदान कृतभोजने परि ||१|| सर्वत्र शुक्लपचम्यादिविविधतपसामपि तत्तदुपवासादिसंख्यया
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy