SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ઢાળ ૨૩ મી (રાગ-સૂણો ચંદાજી સીમંધર પરમાતમ પાસે જાજો) સૂણે પ્રેમ ધરી ભવનાટક કરબંધ હવે સમજી કરી, જુઓદુઃખી થયાબહુકાળ, જીનવાણીસૃણાહુદયેધરી; નવકારસદા દિલમાંધર શુભભાવેકરીસ્મરણ કરજે, પંચ પરમેષ્ટિ પદ મેળવજે, સૂણે પ્રેમ ધરી ૧ જે થયા વીશે તીર્થકર, વળીચકવતીઓ રાજેશ્વર બન્યા શાહુકારે સંયમધર, સૂણે પ્રેમ ધરી ૨ નીતિન્યાયવસેદિલમાં ભાવે,ન્યાયસંપન્ન વૈભવને પાવે, સાતે ક્ષેત્રે તે ધન વાવે, સૂણે પ્રેમ ધરી. ૩ એકનુંઅનેકગણું મળતું, અનુમોદન સિંચનથી ફળતું, તે પુન્ય કદા નહી મુંઝવતું, સૂણે પ્રેમ ધરી. ૪ જુઓ ભાણકુંવરનાસંગમથી,રાજા ફતેસિંહ ઉમંગથી, જૈન ધર્મ સ્વીકારે તન મનથી, સૂણે પ્રેમ ઘરી. ૫ વળી છટકુંવરપણસમજણથી સ્વીકારે ધર્મશુભમનથી, થાય મીઠાશ દુધમાં સાકરથી, સૂણે પ્રેમ ધરી. ૬ લીએ રાજા હવે બહુનિવૃત્તિ, કરે ધર્મકાર્યમાં પ્રવૃત્તિ, થાય આત્મહિતમાં શુભવૃત્તિ, સૂણે પ્રેમ ધરી. ૭ હવે રાજા ફતેસિંહને રાણી, કુલ કુંવરબા તે છે શાણી, છત્રભાકુંવર બેઉ ગુણખાણી, સૂણે પ્રેમ ધરી. ૮
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy