SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ નિત્ય શ્રવણ કરો. જેથી તમે પણ ભાણકુવરની જેમ લલિત ચિત્તથી હૃદયમાં ક્ષાંતિ ધરનારા થાઓ. દોહરા એલીસબ્રીજથી આગળે હાસ્પીટલ નજીક, સુતરીયા બંગલા પછી લલ્લુભાઇ પરીખ, ૧ નાજીક દેરૂ આંધીને પધરાવ્યા આદિનાથ, જેશીંગભાઇના મંગલે પાંચમા સુમતિનાથ, ૨ જૈન સેાસાયટીઝે ખરી મદિર શીખર અધ, જોતાં મન હરખાઇને ભેટયા પાર્શ્વણું ૩ અસ પાલડી સ્ટેશન જ્યાં નજીકમાં છે ખાસ, મહાવીરજૈન વિદ્યાલયે અજીતનાથના વાસ. ૪ દશાારવાડ સાસાયટી ત્યાંપશીખર બંધ, દેરાસર રળીયામણુ શીતળનાથ ગુંદ, પ અરૂણસેાસાયટીમાં વળી વાસુપૂજ્યનચંદ, દર્શન સર્વે ભાવથી, કર્યાં મન આનંદ. ૬ જૈનમરચટ સાસાયટી મ`દિર શીખર બંધ, છગનલખમીચંદબંગલે બેઉમાંશાંતિઋણુ ૬, ૭ પાંચમ ચક્રવતી થયા, સાળમાં શાંતિનાથ, લલિતભાવે વાંદીએ સહુના છેજ સનાથ. ૮
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy