SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ છત્રપુરીમાં ૨કડું સુણે, સજ્જનજી, ટોળુ વસે પેઢી ચાર, સુણે સત્ર દુકાળ આદિના કારણે સુણો, સ. છેડો ક્ષત્રિય આચાર. સુણે સત્ર ૬ અન્યા ભીખારી બાપડા સુણે, સ. ન કરે નેકરી વેઠ. સુણે સ એકજ ધંધે આદર્યો સુણે, સ. માંગી માંગી ભરે પેટ. સુણે સ. ૭ તેજ નગરમાં તિથિ તે સુણે, સ નક્ષત્ર વાર સહુ એક. સુણે સર ભીખારી પણ જનમ સુણે, સ. શહેર બહાર તે છેક સુણે સ૦ ૮ જન્મ થયો રાજપુત્રનો સુણો; સ. - તેજ દિને ભિક્ષુક, સુણો સર રૂપ રંગ સરખે ચહેરે ગુણો, સ. વળી બોલીમાં ન ચૂક સુણે સ. ૯ હાલચાલ બધી બાબતે સુણો, સ. | ઊ ચા પણ સરખાય. સુણે સત્ર સરીખા વેષ જે હોય તો સુણે, સ. - ભલભલા ભરમાય. સુણે સ. ૧૦ રાજપુત્રના જન્મથી સુણો, સ. રાજા-રાણી ખુશ થાય, સુણો સર
SR No.023324
Book TitleShreechatra Bhankunvarno Ras
Original Sutra AuthorN/A
AuthorLalitmuni
PublisherMafatlal Chimanlal Jain
Publication Year1971
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy