________________
ઢાળ ત્રીજી
(રાગ–કાયા માયા દેતુ' કારમી-પરદેશી હૈ, બહુ ન અપની હાય મિત્ર પરદેશી હૈ )
મુક્તિ ધ્યેય ભૂલા નહીં સૂણો સજ્જના,
મુક્તિ સુખ સાચું ખાસ, સૂ
સંસારનુ' સુખ કાચું હા સૂર્ણા, સ.
પામે પલકમાં નાશ. સૂણા સ૦ ૧
જોઇએ સાચું સુખ તે સૂણે, સ.
ધર્મથી આતમ રંગ, સૂણા સ॰
લાક્ષા રંગની ભાવના સૂણે, સ.
કપાસ બીજના અંગ, સૂર્ણા સ૦ ૨ વાવીએ ફળ આવતા સૂક્ષ્મા, સ.
લાલ કપાસ અનેજ, સૂણા સ॰
તેમ આતમ રંગ લાગતા સૂર્ણા, સ.
સ્હેજે સંસાર છુટેજ. સૂર્ણા સ૦ ૩ છત્રપુરીને રાજવી, સૂણા સજ્જના,
ફતેસિંહ ગુણ ખાણ, સૂર્ણા સ
ફુલકુવરબા રાણીજી. સૂર્ણા, સ,
છત્રકુંવર સુજાણ, સૂણા સ૦ ૪
શુભ નક્ષત્ર વાર. સૂર્ણા સ હવે સુણા વિસ્તાર. સૂર્ણા સ૦ ૫
શુભ માસ તિથિ યાગ છે, સૂણા, સ.
શુભ વેળા તે જનમીયા સૂર્ણા, સ.