SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સાધુ સારૂ કે ઈ પણ વસ્તુ બનાવશે નહિ છતાં કોઈ શગાંધ થઈ બનાવે અને તેની ખબર સાધુને પડે છે તે ઘરે તેઓએ ગોચરી જવું નહિ. આ પ્રમાણે સાધુએ પિતાનાં વ્રત સાચવવાં. કેઈ પણ પ્રકારે અમુક બહાનાનું અથવા કારણનું નામ દઈ અશુદ્ધ આહાર પાણી ભેગવવાં નહિ. જેમ કષ્ટ પડે તે પણ પિતાનું શિયળ સાચવવા દ્રઢ રહે તે સતી કહેવાય તેમ સાધ પણ આવા અવસરમાં અશુદ્ધ આહાર પાણી નહિ વહેરે છે તેમાં સાધુપણું અખંડ જળવાય. આવા અવસરમાં ઉપવાસાદિક કરીને પિતાના વ્રતને સાધ અખંડ રાખી લે તે જ ખરૂંસા પણું કહેવાય. જે આવા અવસરને વખતે અશુદ્ધ આહાર પણ સાધુ લે અને પોતે લીધેદ્યાં વ્રત ભાંગે તે તેવા વ્રતના ખંડન કરનાર સાધુ સાધુ જ ન કહેવાય પરંતુ તે વ્રતના ભાગલ ભષ્ટાચારી કહેવાય ડાહ્યા હોય તે વિચારી જે જે. પ્રશ્ન કર્થ –આદાન ભંડમતની ખેવા સમિતિ એટલે શું? ઉત્તર:–આદાન ભંડમતની ખેવા સમિતિ એટલે પુસ્તક, પાનાં, વસ્ત્ર, પાતરાં, વગેરે દિવસમાં તે જોઈ જોઈને યત્નાપૂર્વક લેવાં મૂકવાં
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy