SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ વળી અનેક ઉપાય કરે ઘણા, ઘર જાણે પણ કરે કબુલરે પણ મેઢેથી ડાકણ કહેવી દેહલી, ઘણે દુખ થાય ભુડે કસુલ ૫ એ. ૧મા તેમ જારી કર્યા કેઈ જીવડા, બેલે કુગુરૂ . માટે ઝુકરે એને સાચા કરવા કે શીશ કરે ઘણી, ખોટા ગુણ કરે પરપુઠરે છે એ૧૪ અનંત સંસારથી ડરે નહી, નરકે જવાનું પણ કરે કબુલરે ' પણ મોઢેથી ખોટા કહેવા દેહીલા, રહ્યા પાખંડ મતમાં ઝુલરે છે એ. ૧૫ ડાકણને બદલે ધીજ કરતા થકા, કદાચ રાજા કાગ્યા ઘર જાયરે તેમ કુગુરૂ માટે ઝુઠ બોલીયા, પડે નરક નીદમાં જાય છે એ ૧૨. પિતે આદરિયાં વેણ કુગુરૂ તણા, દેવે દોષણ ' સઘલા ઢાંકરે શુદ્ધ સાધુને આળ દેતા થકાં, પાપી મુલ ન ' લાવે શંકરે છે એ વાદ શુદ્ધ સાધુની નીદા કરીને, વળી નજરે જોયા જાગે દ્વેષરે તેથી વરતે વેરીને શેક જેમ, જુવે. વળી છીદ્ર વિશેષરે એ ૧૮
SR No.023321
Book TitleJain Panch Mahavrat
Original Sutra AuthorN/A
AuthorJain Shwetambar Terapanthi Sabha
PublisherJain Shwetambar Terapanthi Sabha
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy