________________
૩૭૧
અને વફાદારીમાં એવી શ્રધ્ધા પ્રાપ્ત થઈ હતી કે, તેણે તેની લેશમાત્ર ચિંતા રહી નહિ. રાજકુમાર નિદ્રાધિન થયે, ત્યારબાદ વઘે વાનરને કહ્યું, “અરે વાનર! હું બહુ ભૂખે છું, આ રાજપુત્રને નીચે નાખ, જેથી તૃપ્ત થઈને હું ચાલ્યો જાઉં. વાનરે જવાબ આપે, “મારા આશ્રયે આવેલા રાજપુત્રને હું તને નહિ આપું.” ત્યારે વાઘે કહ્યું, “ભલા ભાઇ, તું ભૂલે છે, માનવી તે આશ્રિતનેય સ્વાર્થ આવે ઘાત કરનારા હોય છે. આવું ઘણું ઘણું કહ્યું તે પણ વાનરે વાઘનું માન્યું નહિ અને રાજપુત્રનું રક્ષણ કર્યું. અર્ધ રાત્રિ વીતી ગઈ. એટલે વાનરે રાજકુમારને જગાડે. રાજકુમારે પણ તરત જ જાગીને વાનરને કહ્યું, “તમે મારા મામાં સૂઈ જાવ, હું જાગતે રહી તમારું રક્ષણ કરીશ.”
આ વાનર રાજકુમારના ખોળામાં સૂતે તે દરમ્યાન પેલા વાઘે વધુ જોરથી ત્રાડ પાડવા માંડી અને રાજકુમારને ભયભીત કરવા ઝાડની ડાળી તરફ છલંગે મારવા માંડી. એક છલંગમાં તે વાઘ એટલે બધે ડાળીની નજીક આવી ગયે, જેથી રાજકુમારને થયું, હવે જે વધુવાર ઝાડ પર રા તે મેત જ આવી જવાનું.
પિતાને જીવ જોખમમાં છે એ ભાન થતાં રાજકુમારની બુદ્ધિ બગડી, તેને થયું. “આ વાઘ ભૂખે છે. તે કેઈનું પણ ભક્ષ લેશે ત્યારે જ જંપશે, ને અહીંથી વિદાય થશે. તે પછી આ વાનરને જ શા માટે હેમી ન દેવે?”
એ રાજકુમારમાં વાનરે પિતાના પર કરેલા ઉપકારને