SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ વિદ્યાધરના આ શબ્દ સાંભળીને હેમવતીએ પોતાનાં શીલની રક્ષા કરવા પિતાને પ્રાણત્યાગ કરવા ગળામાં પાશ નાખે, પરંતુ તે પાશ તેને ગળામાં પડતાં ફૂલની માળા બની ગયે. CS 2. =. દ ચક્રેશ્વરી દેવી સતીને સહાય કર પ્રગટ થયાં. ધર્માત્મા હેમવતીએ પોતાનાં શીલના રક્ષણ માટે અનેક પ્રયત્ન કર્યા, એ જોતાં છતાં એ પાપીએ પિતાની ઈચ્છાને ત્યાગ કર્યો નહિ, ત્યારે ચઢેશ્વરીદેવી સતીને સહાય કરવા ત્યાં પ્રગટ થયા ને તે દુષ્ટાત્માને કઠોર શબ્દથી તિરસ્કાર
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy