SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ و ચાલ્યા, ત્યાં તે બીજે ઠગ મળે, તેણે કહ્યું, “અરે બ્રાહ્મણ! તું સસલાને ખાંધે લઈને ક્યાં જાય છે ? બ્રાહ્મણે તેને જવાબ ન આપે ને આગળ વધે, ત્યારે ત્રીજા ઠગે કહ્યું, “અરે બ્રાહ્મણ ! તું તે રાક્ષસને તારા પર બેસાડી લઈ જાય છે, તેથી તારો નાશ થશે.” બ્રાહ્મણ આ શબ્દોથી વિચારમાં પડી ગયે. તેને લાગ્યું, “હું જેને લઈ જઉ છું તે બકરશે તે નથી. કેઈએ તેને બકરે કહ્યો નહિ.” આમ વિચારીને તે બકરાને ત્યાં જ છેડી ચાલે ગયે. ને ત્રણે ઠગો ત્યાં આવી તે બકરાને લઈ ગયા. મંત્રીઓ જ્યારે છેલ્લે નિર્ણય કરવા યત્ન કરતા હતા, પણ નિર્ણય કરી શક્તા ન હતા તે વખતે ત્યાં એક વેશ્યા આવી. વેશ્યાને જોઈ મંત્રીઓ બેલ્યા, “અમાત્ય સિવાય કેઈ સ્ત્રી અથવા પુરુષ આ બંનેમાંથી સારો અને કપટી કોણ છે તે શોધી આપશે તેને રાજા બહુ ધન આપશે, તેને સત્કાર કરશે.” બરાબર.” રાજાએ કહ્યું, “સંસારમાં બુદ્ધિ કેઈના બાપની નથી. સંસારમાં ઉત્તમ, મધ્યમ અને અધમ આ ત્રણ પ્રકારની માણસની બુદ્ધિ હોય છે તેથી કોઈ સ્ત્રી અથવા પુરુષ આ ઝઘડાને તેડ કાઢે.' “ તમે બધા જે.” વેશ્યા બેલી, “હમણાં જ આને ફેંસલે કરી આપું છું.' કહી તે વેશ્યા માત્ર એક જ આરણવાળા ઘરમાં બંનેને લઈ જઈ ઘરનું બારણું બંધ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy