SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ وق પછી મંત્રીઓને પાસે બોલાવી કહ્યું: “તમારી બુદ્ધિને ઉપયોગ કરી અને નિર્ણય કરશે. તમારા જેવા બુદ્ધિશાળી મંત્રીઓ હોવા છતાં મારા રાજ્યમાં અન્યાય થે ન જોઈએ.” આજ્ઞા.” કહી મંત્રીઓએ તેમની વાત પૂછી અનેક પ્રશ્નો પૂછયા. પ્રશ્નોના જવાબ બંને એકસરખા આપતા. તેથી મંત્રીઓ કોઈ નિર્ણય કરી શક્યા નહિ. સાચે જ ડગે બહુ ચાલાક હોય છે. તેઓ ભલભલાને પણ ડગે છે. એવા ઠગેએ એક બ્રાહ્મણને ઠગે પણ હતે. ઠગની કથા | એક બ્રાહ્મણ યજમાન પાસેથી યાચના કરી એક બકરે લાવ્યું, તેને પિતાના ખભા પર રાખી જઈ રહ્યો હતો, ત્યારે ત્રણ ઠગેએ તેને જે ને બકરાને પડાવી લેવા વિચાર્યું. અવિનાશ એ જ આ ઠગે થોડે છેડે કિક અતિરે જુદા જુદા ઊભા રહ્યા. બ્રાહ્મણ એક ઠગ . પાસે આવ્યો ત્યારે ઠગે છે ,) |" કહ્યું: “અરે ! તું કૂતરાને , મેમર ખભે બેસાડી લઈ જાય છે.” ઠગ અને બ્રાહ્મણ જ કપ \s બ્રાહ્મણ આ સાંભળ્યું ન સાંભળ્યું કરી આગળ
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy