________________
આ મહારાજા વિક્રમ' પુસ્તકમાં સાચે જ દન, ધર્મ, નીતિના મહત્તા પ્રત્યેક પાને જોવા મળે છે.
આ પુસ્તક સરળ વાર્તારૂપે હાવાથી વાંચતા સાચી શાંતિશ્માનંદ પ્રાપ્ત થયા વિના રહેશે નહિ. આ પુસ્તક સચિત્ર છે. તે તેની વિશિષ્ટતા છે,
પૂ. શ્રી શુભશીલગણિવયે સંસ્કૃતમાં ‘મહારાજા વિક્રમ”નું સન કરતાં જેટલા શ્રમ ઊઠાવ્યા હશે, તેટલેા જ શ્રમ પૂ, મહારાજશ્રી નિરંજનવિજયજીએ તેને હિંદી અનુવાદ કરતાં ઊઠાવ્યો છે તે નિર્વિવાદ છે.
ધર્માંન્નતિ થાય તેવાં સર્જતા કરતાં પૂ. મહારાજશ્રીએ તેઓશ્રીનાં વાંચક્રોને આલાકમાં જીવન સફળ કરવાને માં દર્શાવતાં પરલાકનુ પણ ભાથુ બંધાવ્યું છે.
તેઓશ્રીનાં માદન નીચે મને જે જૈન સાહિત્યની સેવા કરવાની તક સાંપડી છે, તે બદલ તેઓશ્રીનેા હું ઋણી છું.
આ અનુવાદમાં કયાંય ત્રટી જણાય તે તે મારી જ હશે, નહિ કે પૂજય મુનિવરેાની.
આ પુસ્તક વાચા અપનાવશે તે આશા સાથે
કૃષ્ણપ્રસાદ ભટ્ટ