SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩ જુ હેલાઈથી નીકળે તેવા નથી, ભાઈ- બાપા કરવાથી માને તેવા નથી, એની પાછળ તો કમર કસીને પડીશું ત્યારે જ એ પિબારા લેશે. આત્મા ને શુદ્ધ બની જાય, કર્મ રહિત બની જાય તે તે પરમાત્મા બની જાય, એમાં શંકા નથી. ભૂતકાળમાં આ સંસારમાં વર્ષોના વર્ષો વીત્યા, યુગો ને યુગો વીત્યા, પલ્યોપમે અને સાગરોપમને કાળ વહી ગયે, અરે ભવેના ભાવે આપણ નકામા ગયા, હાથમાં કંઈ આવ્યું નહિ. મેળવતા ગયા અને મૂકતા ગયા, આ ધંધે અનાદિકાળથી ચાલુ છે. હજી એને અંત આવ્યું નથી. માટે જ શાસ્ત્રકારો કહે છે કે-આ સંસારમાં કંઈ સાર નથી. પણ આ બધુ સમજાય ક્યારે? આત્માને સાચુ જ્ઞાન થાય અને ધર્મની અસર થાય તે કંઇક આત્મા સમજે અને આગળ વધે અને એ પ પ્રગતિ સાધતા સાધતા અને વિકાસ કરતા કરતા ચરમ સીમાએ–પરાકાષ્ટાએ પહોંચી શકાય અને ઘાતિ કર્મો બાળી કમને ક્ષય કરી કેવલ્ય લકમી વરી અને અંતે પરમાત્મ પદને પ્રાપ્ત કરે. માટે જ મહાન ધુરંધર વિદ્વાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે – सूक्ष्म बुध्या सदा ज्ञेयो ध धर्माथिभिः नरैः अन्यथा तत्बुद्धयैव तदविधातो प्रसज्यते । ધર્મ એટલે શું ? ધર્મ કેને કહેવાય? ધર્મ કઈ રીતે થાય? આત્માને અને ધર્મને સંબંધ શુ ? ધર્મની ક્રિયા આત્માને
SR No.023319
Book TitleDharm Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaylakshmansuri
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir
Publication Year1977
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy