SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) પંચ પ્રતિક્રમણ સૂત્રઃ મૂળ પ્રાકૃતનો હિંદી અનુવાદ (૧૯૨૧) (૫) યોગ-દર્શન (યોગ વિશેની બે કૃતિઓ) : સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો હિંદીમાં સાર અને વિવેચન (૧૯૨૨) (૬) સન્મતિ તર્ક પ્રકરણ – શ્રી સિદ્ધસેન દિવાકરકત – પ્રાકૃત ગ્રંથ તેના ઉપરની ટીકા શ્રી અભયસૂરિત ‘વાદ મહાર્ણવ ટીકા સાથે ભાગ ૧થી ૫: (૧૯૨૫). (૭) સન્મતિ તર્ક પ્રકરણ (ભાગ-૬): મૂળ ગાથાઓનો ગુજરાતી અનુવાદ (પંડિત બેચરદાસના સહકારથી) ૧૯૩૨ (૮) Sanmati TarkPrakaran: ગુજરાતી ગ્રંથનો અંગ્રેજી અનુવાદ (૧૯૪૦) (૯) જૈન દષ્ટિએ બ્રહ્મચર્ય વિચારઃ પંડિત બેચરદાસના સહકારમાં) (૧૦) ન્યાયાવતાર: સિદ્ધસેન દિવાકરકૃત સંસ્કૃતનો ગુજરાતીમાં અનુવાદ (૧૯૨૭) (૧૧) આધ્યાત્મિક વિકાસક્રમઃ ગુણ સ્થાનક વિશેના ગુજરાતી લેખનો સંગ્રહ (૧૯૨૭) (૧૨) તત્ત્વાર્થસૂત્ર – વાચકઃ શ્રી ઉમાસ્વામિકૃત સંસ્કૃત ગ્રંથનો ગુજરાતી અનુવાદ (૧૯૩૦) (૧૩) તત્ત્વાર્થસૂત્રઃ હિંદીમાં અનુવાદ (૧૯૩૯) (૧૪) તત્ત્વાર્થસૂત્રઃ અંગ્રેજીમાં અનુવાદ (૧૫) જૈનતર્ક ભાષા – શ્રી યશોવિજયજી કૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદનઃ હિંદીમાં પ્રસ્તાવના અને ટિપ્પણ (૧૬) પ્રમાણ મીમાંસા: શ્રી હેમચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત ગ્રંથનું સંપાદન (હિંદીમાં પ્રસ્તાવના અને ટિપ્પણ સાથે) ૧૯૪૦ (૧૭) જ્ઞાનબિંદુઃ શ્રી યશોવિજયજી કૃત સંસ્કૃત-ગ્રંથનું સંપાદન (હિંદીમાં પ્રસ્તાવના અને ટીપ્પણ સાથે) (૧૮) તત્ત્વોપદ્ધવસિંહ: શ્રી જયરાશિફત ચાર્વાક પરંપરા વિશેના સંસ્કૃત ગ્રંથનું સંપાદન (૧૯૪૦) (૧૯) દ્વાáિશદ્વાત્રિશિંકા શ્રી સિદ્ધસેન દિવાકરફત સંસ્કૃત ગ્રંથનું સંપાદન અને ગુજરાતીમાં વિવેચન (૧૯૪૬) (૨૦) નિગ્રંથ સંપ્રદાયઃ હિંદીમાં (૨૧) હેતુબિંદુ-ટીકા: શ્રી ધર્મકીર્તિકૃત બૌદ્ધ ન્યાયના સંસ્કૃત ગ્રંથનું સંપાદન (૨૨) ધર્મ ઔર સમાનઃ (હિંદીમાં લેખોનો સંગ્રહ) ૧૯૫૧ (૨૩) વાર Íર્થર: ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીરસ્વામી વિશેના લેખોનો સંગ્રહ (હિંદીમાં) ૧૯૫૪ દાર્શનિક વિધાપુરુષ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી ૪૫૧
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy