SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ આ મહાન આત્મા અને જીવનને નત મસ્તકે નમન કરીને સમાજ ધન્યતા અનુભવે છે. પંડિતજીના જીવનની સાલવારી ઈ.સ. ૧૮૮૦ : ચોથી ડિસેમ્બર ૧૮૮૦માં વઢવાણ પાસેના લીમલી ગામે સ્થાનકવાસી પરિવારમાં જન્મ. ૧૮૮૯૧ : પ્રાથમિક અભ્યાસ લીમલી ગામમાં ૧૮૯૭ : અંધત્વ ૧૮૯૮ : સગપણ તૂટ્યું ૧૮૯૮-૧૯૦૪ઃ વતનમાં સાધુ-સાધ્વી સંગાથે ઉપાશ્રયમાં મુખપાઠથી ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૧૯૦૪ : કાશીમાં વિદ્યાભ્યાસ માટે પ્રયાણ ૧૯૦૭ : સમેતશિખરની યાત્રા ૧૯૦૮ : કાશીની પાઠશાળા છોડી ૧૯૦૯ : પાલનપુરમાં અધ્યાપક ૧૯૧૧૨ : ફરી કાશી તથા મિથિલામાં સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક પુસ્તકોનું લેખનકાર્ય ૧૯૧૪ : મહેસાણામાં પાઠશાળામાં અધ્યાપનકાર્ય ૧૯૧૫ : પાટણમાં – કેશરિયાજીની યાત્રા ૧૯૧૬ : વડોદરામાં અધ્યાપક ૧૯૧૭ : પૂના જૈન બોર્ડિંગમાં ધાર્મિક-અધ્યાપક ૧૯૧૯-૨૦ : આગ્રામાં ૧૯૨૨થી ૧૯૩૦ : ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૩૩થી ૧૯૪૪ : બનારસ યુનિવર્સિટીમાં ૧૯૪૪-૪૫ : મુંબઈમાં ભારતીય વિદ્યાભવનમાં ૧૯૪૫થી ૧૯૭૮ : અમદાવાદમાં જીવનના અંતપર્યંત ૧૯૭૮ : બીજી માર્ચ ૧૯૭૮ના દિવસે ૯૭ વર્ષની વયે દેહવિલય. પંડિત સુખલાલજીના ગ્રંથો (૧) આત્માનુશાસ્ત્રીમુલક પૂર્વાચાર્યકૃત) મૂળ પ્રાકૃતનો ગુજરાતી અનુવાદ, પ્રકાશન વર્ષ ૧૯૧૪-૧૯૧૫ (૨) કર્મગ્રંથ ભાગ ૧થી પઃ શ્રી દેવેન્દ્રસૂરિકત મૂળ પ્રાકૃતનો હિંદીમાં અનુવાદ, સમજૂતી તથા પ્રસ્તાવના સાથે (૧૯૧૭-૧૯૨૦) (૩) દંડક (પૂર્વાચાર્યકૃત) : મૂળ પ્રાકૃત ગ્રંથનો હિંદીમાં સાર (૧૯૨૧) ૪૫૦ + ૧૯ભી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy