SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર મેરી દૃષ્ટિ મેં શ્રીનગર અને પહેલગામમાં ભગવાન મહાવીર પર ઓશો દ્વારા આપવામાં આવેલા પચીસ પ્રવચનોનું સંકલન છે. ઓશો કહેતા “હું મહાવીરનો અનુયાયી નથી, પ્રેમી છું, એવી જ રીતે જેવી રીતે કાઈસ્ટનો, કૃષ્ણનો, બુદ્ધનો અથવા લાઓત્સેનો.” આચાર્ય ચંદનાજી કહે છે, “મહાવીર આટલા સરળ હોઈ શકે એ ઓશો દ્વારા જાણ્યું, મહાવીરનું તપ આટલું રમણીય હોઈ શકે એનો પરિચય ઓશોએ કરાવ્યો. મહાવીરની અહિંસા સાધનાનું શિખર છે. એની અનુભૂતિ ઓશોએ કરાવી.” પ્રીતિ એન. શાહ એ/૪, નોર્થવ્યુ એપાર્ટમેન્ટ, પ્લોટ નં. ૪, સેંટ ઝેવિયર્સ કૉલેજ રોડ, નવરંગપુરા, અમદાવાદ-380009 મો. 9426347363 8141199064 ૪૦૨ ૧ ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy