SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષો વીત્યા સદી વીતશે, વીતશે કાળ અમાપ, અમ હૈયાનાં કણ કણમાં, ગુરુવર સદા જીવન આપ.” એવા એ જૈન શાસનના જ્યોતિર્ધર, પ્રભાવક-શિરોમણિ, વિરલ વિભૂતિ, જિનશાસનના તમામ ક્ષેત્રોમાં નવપલ્લવિતતા લાવનારા એ મહાપુરુષ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિસૂરિમહારાજ સાહેબના ચરણે કોટિ કોટિ વંદન. સંદર્ભસૂચિઃ ૧. શાસનસમ્રાટ પ્રવચનમાળા – પૂ. આચાર્યશ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મ.સા. ૨. તપાગચ્છ ગગન નીલમણિ – શ્રી નવીનભાઈ ગાંધી ૩. શાસનસમ્રાટ જીવનપરિચય – શ્રી રમણલાલ ચી. શાહ (મુંબઈ) ૪. શાસનસમ્રાટનાં તેજ કિરણો – પૂ. આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિ મ.સા. (પ્રસંગ ચિત્રમાળા) ૫. પ્રભાવક પૂજ્ય પુરુષો – પૂ. પંન્યાસ પુંડરિક વિજયજી મ.સા. ૬. શાસનસમ્રાટ – પૂ. આચાર્ય શીલચંદ્રસૂરિ. રુચિ એમ. મોદી ૬, આમ્રપાલી બિલ્ડીંગ પરાંજપે સ્કીમ રોડ નં. ૨ સુભાષ રોડ, વિલેપાર્લા (ઈસ્ટ) મુંબઈ-400057 M. 09769050252 R. (022) 26169162 શાસનસમ્રાટ પુ. આચાર્ય શ્રી વિજયનેમિસુરીશ્વર મસા. - ૩૮૭
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy