SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ગુજરાતના ચૌલુકચઢાલીન અભિલેખા : એક અધ્યયન અભિલેખામાં પ્રત્યેાજાયેલ આ ચિહ્નોનાં લક્ષણા : (આકૃતિ ૪) ચૌલુકચઢાલીન અભિલેખામાં પ્રયાાયેલાં અ`કચિહ્નો તપાસતાં એનાં કેટલાંક નોંધપાત્ર લક્ષણા નજરે પડે છે. ૩૦ (૧) આ કાલના ૧ થી ૯ સુધીનાં ૯ ચિહ્નો અને ખાલી સ્થાનસૂચક ચિહ્ન (૦) શૂન્ય છે. આ દસ ચિહ્નોથી સ ંખ્યાલેખનના સમગ્ર વ્યવહાર ચાલતા હતા. આને નૂતન શૈલીનાં અ ચિહ્નો તરીકે ઓળખવામાં આવે છે. અ નૂન, રોલાં એક ચિહનો. ૧ Tr ૧ (૨ ૨૩૨૨ ૨૩૨૨ ૨ ૩} ૨| ૩૨૨૩ *૯૪૪૪ ૪ ૧૫૧ પપ ६ ६६६६ | १६६ ૭| 333 3339 {qFt< G E GT w U ૦. ઇ . આકૃતિ ૪ (૨) આ દશ ચિહ્નો સ્થાનમૂલ્યના સિદ્ધાંત અનુસાર પ્રયાાયાં છે. તદ્નુસાર એકમ, દશક, શતક, વગેરે પ્રત્યેક સ્થાન પર આવી શકે છે. આ સ્થાન જમણી તરફ ખસતાં દરેક અંકનું સ્થાનિક મૂલ્ય દસગણું વધી જાય છે. દા. ત. ૮, ૮૮, ૮૮૮ આમાં છયે અા ૮' છે પરંતુ જમણેથી ડાખી બાજુ લેતાં પહેલા ૮ ના, ખીજો ૮૦ના, ત્રીજો ૮૦૦ ના ચેાથેા ૮૦૦૦ ના, પાંચમા ૮૦૦૦૦ ના અને ૬ઠ્ઠો ૮૦૦૦૦૦ ના સૂચક છે. આ સંખ્યાસૂચક ક્રમને દસ ગુણેાત્તર સ ંખ્યા અથવા તે સ્થાનમૂલ્યના સિદ્ધાંત કહેવાય છે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy