SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌલુકયકાલીન અભિલેખા : પ્રાસ્તાવિક વિશ્લેષણુ ૧૫. જો (૧૬૧) અને શો (૧૬-૮)માં પિંડમાત્રા નીચલે છેડેથી જમણી તરફ વળેલી છે. ઢો (૧૬-૬)માં પિંડમાત્રાનેા ગાળ મરેડ પ્રયાાયેલા છે. A સંયુકતાક્ષરોનાં લક્ષણા : (આકૃતિ ૩) સંયુક્તાક્ષરા (સ યુક્ત વ્યંજના) ના મરેાડનું નિરીક્ષણ કરતાં તેને આધારે તેમનાં કેટલાંક લક્ષણા નજરે પડે છેઃ (૧) અનુ મૈત્રક ઢાલની પ્રચલિત ત્રણ પદ્ધિતિએ જ આ કાલના વ્યંજના જોડાયેલાં જણાય છે : (૧) પૂર્વ વ્યંજનની નીચે ઉત્તર વ્યંજનને સીધા ઊભા જોડવાની પ્રથા, જેમ કે (૧, ૧,) (૧-૬), મા (૨–૩), મૈં (૩–૧), જ્ઞ (૪–૧), ૩૩ (૫–૧), ત્રી (૭–૫)માં. (૨) પૂર્વ વ્યંજનના છેડે સામાન્ય રીતે એ ટાચવાળા ઉત્તર વ્યંજનની ડાખી ટાંચ જોડવાની પદ્ધતિ, જેમ કે ય' (૧–૩), રમ્ય (૨–૫), ૫ (૪–૩), ત્ય’ (૭–૧), ૫ (૯-૩), ય (૧૭–૧) વગેરે. (૩) પૂર્વ વ્યંજનની જમણી ઊભી રેખા સાથે ઉત્તર વ્યંજનની ડાખી રેખા એકાકારે જોડવાની પદ્ધતિ, જેમ કે થય (૧-૫), ક્ષ્મી (ર–૪), રત્ન (૭–૮), સ્ત્ય (૧૩–૫) વગેરે. આ કાલ દરમ્યાન આ ત્રણે પદ્ધતિઓને પ્રયાગ થતા હતા, પરંતુ તેમાં સૌથી વિશેષ પ્રથમ પદ્ધતિ પ્રયાનતી. (૨) ય ના પ્રાચીન મરેાડ ઉત્તર વ્યંજન તરીકે કયાંક પ્રયેાાયેલા નજર પડે. છે. જેમ કે રમ્ય (૨-૫), ન્ય (૨-૭), ય, (૩-૨), ન્ય (૫-૭) વગેરે. (૩) કેટલાક વ્યંજનેામાં વણુના વિકસિત સ્વરૂપ હેાવા ઉપરાંત તેમના પ્રાચીન મરેડ પણ પ્રયેાજવામાં આવતા. જેમ કે બ્ર્ય (૩-૨), ય (૫-૭), 7 (૬-૬) વગેરે. (૪) સંયુક્તાક્ષરા સ્વાભાવિક રીતે સપ્રમાણ છે. તેમ છતાં કયારેક તેમાં અનિયમિતતા જણાય છે. જેમ કે ૬ (૩૩), છે (૩-૫), સ્ત્ય (૭-૩) વગેરે. (૫) આ વ્યંજના સામાન્ય રીતે કલાત્મક મરાડ પણું ધરાવે છે, જેમાંના કેટલાકમાં તા એ ખાસ તરી આવે છે. જેમ કે સ્ય (૭-૨), થૈ (૧૦૩), ñ (૧૨-૫), ૯ (૧૬-૪), ૨ (૧૭-૧) અને સ્ત્ર (૧૭-૩) વગેરે. આમ ચૌલુક્રયઢાલીન સંમુક્તાક્ષરા એક ંદરે તેમની અર્વાચીન નાગરી. અવસ્થાએ પહેાંચ્યા હતા.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy