SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : ચૌલુકયકાલીન અભિલેખ : પ્રાસ્તાવિક વિશ્લેષણ જે વની ટચ એક જ ઊભી રેખાવાળી હોય ત્યાં ઊભી રેખાની ડાબી બાજુએ આડી રેખા કરવામાં આવતી, જેમ કે ૩, ૪, ઝ, ટ, ઠ, ૩, ૪, ૪, ૫, ૬, ૧, ૧, ૨, , ૩ અને દૃના મોટા ભાગના મરોડમાં. આથી વિપરીત, ૪ (૪–૨), ઢ (૧૦–૧), ૨ (૧-૨) અને ૬ (૨-૧)માં શિરોરેખા વર્ણની ટોચે માત્ર જમણું દિશામાં જોડી છે, જે અપવાદ રૂપ ગણી શકાય. મહદંશે શિરોરેખા સુરેખાત્મક સ્વરૂપ ધરાવે છે અને મોટે ભાગે શિરોરેખા પૂર્ણવિકસિત આડી રેખા સ્વરૂપે પ્રયોજાતી નજરે પડે છે, છતાં ક્યારેક શિરોરેખાને કલાત્મક બનાવવા માટે (અ) ઊંધા ત્રિકોણાકારે જોડવામાં આવે છે. આ જાતની પ્રવૃત્તિને ખાસ કરીને પરમાર સીયક (૨ જ) ના વિ. સં. ૧૦૨૬ ના અમદાવાદ લેખમાં (ખાના નં. ૪માં) ગ, ત, ૨, ન, ૪ અને દૃના મરોડમાં તેમ જ મોઢવંશના ચામુંડરાજના શ. સં. ૯૫૬ ના ચિંચણ તામ્રલેખમાં (ખા. નિં. ૧૦માં) ૫, ૬ અને ૪ ના મરોડમાં નજરે પડે છે; કયારેક (આ) શિરોરેખા તરંગાકારે પણ કરવામાં આવતી જોવા મળે છે. ચૌલક્ય મૂલરાજ (૧ લો) ના વિ. સં. ૧૦૪૩ ના કડી તામ્રલેખમાં (ખાના ૧ માં) ૩, , , , ૯, , ૨ અને ૬ ના મરોડમાં એ નજરે પડે છે. (૩) અહીં બ, ભ, , , , , , મ અને ૪નાં બેવડાં સ્વરૂપો ઉપલબ્ધ છે, જેમાં ૨, ૪, મ અને તેનું પર્યાય સ્વરૂપ-એ સિવાયનાં સ્વરૂપ તેમની વર્તમાન અવસ્થાને પામ્યાં છે. (૪) આ સમયના કેટલાક વર્ષોના સ્વરૂપ પરસ્પર ઘણું સમાનતા ધરાવતાં હાઈને તેમને પારખવામાં ભ્રાંતિ થવાનો સંભવ ઊભો રહે છે. ખાસ કરીને જ અને તેમ જ ના કેટલાક મોડ ઘણું સરખા સ્વરૂપના છે. તેવી રીતે ૬ અને ૪ ના મરડ પણ પરસ્પર ખૂબ જ સરખાં સ્વરૂપ ધરાવે છે. ૨ અને ૩ નાં સ્વરૂપ તો બહુધા એક જ સરખાં રહેતાં જણાય છે. જોકે આ સમયથી વે ના સ્વરૂપમાં મના ગોળ અવયવમાં ત્રાંસી રેખા ઉમેરવાને કારણે રૂપાંતર થવાને આરંભ થયો છે. " (૫) આ કાલના સમગ્ર વર્ણો મોટાભાગે કલાત્મક મરોડવાળા છે. આ કાલ પૂર્વે અનુમૈત્રક કાલમાં કેટલાક વર્ષોએ તેમનું વિકસિત સ્વરૂપ ધારણ કરેલું હતું.૩૫ આ કાળ દરમ્યાન ૩, ૬, ૪, ૫, ૭, ૩, ૫, ૧ અને ૨ નાં સ્વરૂપોમાં સતત વિકાસ થયેલ જણાય છે.
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy