SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કાલગણના અને સમયનિર્દેશ કિલ્હાને આ સંવતનાં ૩૨, ૯૬ અને ૧૫૧ નાં વર્ષાં તપાસીને તારણ કાઢ્યું છે. આ ત્રણે વર્ષોં જોતાં સિંહ સંવતનાં વર્ષો કાત્તિકાદિ નથી; જોકે ચૈત્રાદિ અથવા આષાદિથી શરૂ હાવાનું પણ નિશ્ચિત નથી. ગિરનારના લેખમાં સિંહ સ’વત ૫૮ નું વર્ષ આપેલું જણાય છે. કિલ્હનના મત પ્રમાણે સિ ંહ સંવત ચૈત્રને ખલે આષાઢથી શરૂ થતા હોવા જોઈ એ,૩૬ પરંતુ ઉપરની રીતે જોતાં આ લેખની મિતિ સિંહ સંવતની નહિ, પરંતુ વિક્રમ સંવતની હોવાનુ જણાયેલુ છે. સિંહ સંવતની સાથે વલભી અને વિક્રમ સંવતનાં વર્ષાના તફાવતનાં જે સમીકરણ! આપેલાં છે તે નવેસરથી ચર્ચા માગી લે છે. વલભી સંવત અને સિંહ સંવતને આ તફાવત નીચે પ્રમાણે આપી શકાય સિંહ સંવત વલભી સંવત તફાવત માસ માસ ૬૦ ૫૧ આશ્વિન મા શિષ આપા આષાઢાદિ આ તફાવત જોતાં આષાઢમાં ૭૯૪ અને બીજા મહિનાઓમાં ૯૫ ના છે. આ સ્પષ્ટ કરે છે કે સિંહ સ ંવત કાત્તિ`કાદિ હાઈ શકે નહી. કારણ કે વલભી સંવતનાં વર્ષ કાત્તિકાદિ હતાં.૩ સિંહ સંવત અને વિક્રમ સંવતના તફાવત નીચે પ્રમાણે આપી શકાય વિક્રમ સંવત સિંહ સંવત ૨૨૫ ૮૫૫ ૯૪૫ ૩૨ ૯ ૧૫૧ ૧૨૦૨ ૧૨૬૬ ૧૩૨૦ ૧૩૨૧ ૭૯૫ ૭૪ તફાવત ૧૧૭૦ ૧૧૭૦ ૧૧૬૯ ૧૧૭૦ આષાદિમાં ઈસ્વીસન ૧૧૬૯ અને આશ્વિનમાં ઈ. સ. ૧૧૭૦ ના તફાવત અહી જણાય છે તેથી અહીં એમ નક્કી કરી શકાય કે આષાઢમાં જણાવેલુ ૧૫
SR No.023317
Book TitleGujaratna Chaulukya Kalin Abhilekho
Original Sutra AuthorN/A
AuthorVarsha Gaganvihari Jani
PublisherLilaben K Jani
Publication Year1991
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy