SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સમિતિ”ની સ્થાપના કરી. પ્રભાવતીબેન છગનલાલ સરકારે આ સંસ્થાના સ્થંભ બનવાનું સ્વીકારીને સંસ્થાની પ્રગતિમાં પ્રાણ પૂર્યાં. પછી તેા શાસનપક્ષના અનેક આચાર્ય ભગવંતાના આશીર્વાદ પ્રાપ્ત થયા અને અનેક સધા તથા સગ્રહસ્થાના સુંદર સહકાર મળ્યા. શ્રી પુષ્પસેન પાનાચંદ ઝવેરી અને શ્રી નિરજનભાઈ ચાક્સીના સતત પ્રયત્નથી આ કાર્ય કરવા ઉત્સાહી યા. સમયને સતત અભાવ છતાં શ્રી લાલચ`દભાઈ કે. શાહે મુદ્રણ અંગેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લીધી. તેથી એક જ વર્ષમાં પવ મહિમા દન' અને દેશના મહિમા દશન' નામનાં કુલ ફર્મા ૬૨નાં મે પુસ્તકો સમાજના ચરણે ધરી શકયા છીએ અને આ ત્રીજું પુસ્તક આનંદ પ્રવચન દ્દન' પણ ભૌતિકવાદની ભ્રમણામાં પડેલા અનેક મનુષ્યાને અધ્યાત્મના પ્રેરણાત્મક સ ંદેશ આપશે અને જીવનમાં વિકાસની કુકુમ પગલીઓ પાડશે. સાવધાની છતાં રહેલ હોય તે અશુદ્ધિનું સ ંશાધન કરી સુધારી વાંચવા વિનવું બ્રુ. વશાખી પૂર્ણિમા, ૨૦૩૮ ૭૭ એ, વાલકેશ્વરચંડ મુંબઈ-૬ ફાન ન. ૨૭૦૭૧૨ આફીસ ૮૧૬૮૬૮ ઘર લી. સ`ઘસેવક અમરચંદ રતનચંદ ઝવેરી [ ટ્રસ્ટના રજીસ્ટર્ડ નંબર E 2721 (Bombay)] 卐
SR No.023315
Book TitleAnand Pravachan Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy