SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૨) પંડિત હાલન - - ખર તેમનામાં એક યુવાનને શેભે તેવી તમન્ના-ધગશભાવના જાગૃતિ અને આનંદ હતે. જ્ઞાનપિપાસા તે જીવનના અંત સુધી એવી જ તીવ્ર રહી. કાના કે કઠ હતા. અંતરના અવાજને. જ્યારે વાણી દ્વારા રજુ કરતા ત્યારે જ્ઞાનગંગાને પ્રવાહ રાતે અને બધા મંત્રમુગ્ધ થઈ જતા. ' પંડિતજી સુપ્રસિદ્ધ વક્તા, સગુણાનુરાગી, શાસ્ત્રના જ્ઞાતા, વિનમ્, પ્રશાંત અને સેવાપ્રિય જૈન સમાજના રત્ન હતા. - ધન્ય જીવન ધન્ય સેવા,
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy