SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત હાલનની વિશિષ્ટતા ( ૧૫ ) અરે ચા કેફીને કેકમાં કેસરને જાફરાન નંખાવે પણ તે જીભના સ્વાદ માટે નહિ શોખ ખાતર. લેવા કરતાં વામાંજ આનંદ માનતા, વ્યાજબી કીંમત કરતાં વધારે આપવી એ એમની ખાસીયત. હલકો વિચાર મગજમાં પેસવા દે નહિ. કદાચ પેસી જાય તે કાઢી નાખવા પ્રયત્ન કરતા. “સવિ જીવ કર શાસન રસી ઈસી ભાવ દયા. મન ઉલસી” એ ભાવ હંમેશા જાગૃત રહે. કોઈના દોષ જેવાના જ નહિ. નાના બાળક પાસેથી પણ ગુણ ગ્રહણ કરે. ઓછામાં ઓછું બેલે અને વધારેમાં વધારે કામ કર, મન વાણી અને દેહમાં ઐકય સાધવા સતત પ્રયત્ન કરે. કોઈને પણ વિરોધી ન ગણે. બધા સાથે સમભાવ રાખે. પિતે જાણકાર હોવા છતાં જિજ્ઞાસુ બુદ્ધિ રાખે. મિષ્ટ ભાષા એ એમનું વ્યસન. નિશ્ચય તે અચલ કરે જ નહિ. ગંભીર વ્યક્તિઓ સાથે ગંભીર બને પણ હાસ્યપ્રિય બંધુઓની સાથે તે ખૂબ ખૂબ હસે અને હસાવે. દડા રેવાનું તે શીખ્યા જ નહોતા. હસ્યા તેના વસ્યા ને રોયા તેણે ખોયા Laugh and the world will laugh with you but weep and you weep alone. - જે પ્રસન્ન મુખમુદ્રા રાખી શકે છે તે જ વિશ્વમાં વિજય પ્રાપ્ત કરી શકે છે. | Rejoice always સદાય આનંદી જીવન જીવે અને સુખી થાવ એ એમનું પ્રિય વાકય હતું. તેઓ પિતાને સદા યુવાન માનતા young man of ninty two એમ કહેવામાં અભિમાન વેતા અને ખરે.
SR No.023314
Book TitlePandit Lalan
Original Sutra AuthorN/A
AuthorShivji Devshi Madhadawala
PublisherShivsadan Granthmala Karyalay
Publication Year1960
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy