SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ - ઉપર પ્રમાણે ઉત્કૃષ્ટથી સમજવું, પરંતુ કદાચ તેથી કેઈ ઓછીમાં જાય તે બાધ નહીં, પરંતુ વધારેમાં ન જાયે. કઈ નારકીને જીવ કયાં ઉપજે સાતમી નારકીને જીવ ગજ તિર્યંચમાં આવે અને સમકિતપણું પામે, પરંતુ મનુષ્ય ન થાય. તેમ દેશ વિરત્યાદિક પણ ન પામે. છનારકને જીવનીકળી ગર્લજ તિર્યંચ અને ગર્ભ મનુષ્યમાં આવે અને દેશવિરતિપણે પામે પણ સર્વ વિરતિ ન પામે પાંચમીને નીકળેલ ગર્ભજ મનુષ્ય થાય અને સર્વ વિરતિપણું પામે પણ કેવલજ્ઞાન ન પામે. ચેથી નીકળેલ કેવલજ્ઞાન પામે પરંતુ તીર્થંકર ન થાય. ત્રીજીને નીકળેલ તીર્થકર થાય, બીજીને નીકળેલ વાસુદેવ બળદેવ થાય પરંતુ ચક્ર વતી ન થાય. પહેલીને નીકળેલ ચક્રવતી આદિ સમસ્ત પદવી પામે. “૧૨ એક જીવ સિદ્ધમાં જાય ત્યારે એક જીવ સૂમ નિગદ માંથી નીકળે. ૧૩ વાસુદેવ પ્રતિવાસુદેવને તેના જ ચક્રથી મારી નાખે એ અનાદિ કાળને નિયમ છે. ૧૪ હરિણગમણીદેવ જ ભગવાન મહાવીર દેવને ગર્ભમાંથી સંહરનાર દેવતા હતા, તેને જીવ મરીને દેવર્ધિગણી ક્ષમા શ્રમણ થયા.
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy