SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રાનુસાર પરચુરણ જાણવા લાયક બાબતે ૧ સાતમી નારકીના જીવ મરીને તિર્યંચ થાય છે પરંતુ મનુષ્ય થતા નથી. ૨ લેકાવધિવાળા ચૌદ રાલેકના જીવના ભાવ જાણી શકે. ૩ પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત પછી. અવશ્ય કેવલજ્ઞાન થાય. ૪ સી મરીને વધારેમાં વધારે છકી નરક સુધી જાય. ૫ અષ્ટાપદ ઉપર જે પિતાની લબ્ધિથી જાય તે. ચરમશરીરી હેય. ૬ વાષભદેવસવામી નિર્વાણ પામ્યા પછી પચાસ લાખ કોટી સાગરેપમે અજીતનાથ સ્વામી થયા, તેટલા આંત. રામાં પચીસ લાખ કેટી ઈન્દ્ર થઈ ગયા; કારણ કે. ઈન્દ્રનું આયુ બે સાગરોપમનું જ હોય છે. ૭ ચક્રવતીને છ ખંડ સાધતાં આઠમનું તપ કરવું પડે છે, પરંતુ તીર્થંકર ચકવતી થાય તો તે તપ કરવું પડતું નથી. ૮ યુગલીયાં તિય યુગલધર્મનું પાલન કરી દેવગતિમાં. જાય છે. ૯ સંપૂર્ણ ચૌદ પૂવિ અસંખ્યાત ભવ જાણી શકે છે. ૧૦ કયે જીવ કઈ નરક સુધી છેવટ ઉપજે ૧ સમૃમિ તિર્યંચ પચેન્દ્રિય પહેલી નારકી સુધી જાય. ૨ ભૂપરિસર્ષ બીજી. ૩ બેચર ત્રીજી. ૪. સિંહપ્રમુખ થી ૫ ઉરપરિસર્ષ પાંચમી. ૬ સી. છઠ્ઠી. ૭ મનુષ્ય તથા મચ્છ સાતમી. - ' સાતમનું જ હોય છે, કાર
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy