SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૦) આપણા માતાપિતાએ જે કહ્યું તે માંહેનું તે કાંઈ પણ વિરુદ્ધ વતન આ મહાત્માએમાં નથી. અને વિચારે છે કેआवामीदृशान् क्वापि श्रमणान् दृष्टपूर्विणौ ॥ આવા પ્રકારના શ્રમણાને શું અમાએ કાઇ ઠેકાણે દીઠા છે? આવા પ્રકારે સુદર વિચાણા કરતા અને બાળકાને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ આરાધન કરેલું મુનિપણુ સ્મરણમાં આવ્યું. શ્રમણુપણાની સુંદરતા-સવ શ્રેષ્ઠતા સમજમાં આવ્યાથી તે બાળકોએ નિય કર્યો કે મેાહના પરાધીનપણાથી આપણા માતાપિતાએ આપણને જૂહુ એટલી ઠગ્યા. આવા નિર્ણય કરી વૃક્ષ ઉપરથી નીચે ઊતરી મુનિરાજને નમસ્કાર કરી તેમના ચરણમાં નમી પાતાના ઘેર આવ્યા. ઘેર આવી તરતજ બાળકા પેાતાના પિતા પાસે ગયા. ત્યાં ઘણી રીતે વચન-ઉક્તિઓ કહી. પેાતાના પિતાએ પ્રત્યક્તિઓ કહી. છેવટ માતાપિતાને સમજાવ્યાં ને સજમ સ્વીકાર કર્યાં. આ કુમારને વૈરાગી બનેલા જોઇ કુમારનાં માતાપિતા, નગરના રાજા રાણી વગેરેએ વૈરાગ્ય પામી સજમના સ્વીકાર કર્યાં અને સજમમાં વીય ફારવી નિરતિચાર ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી અનંત સુખનુ ધામ જે મેાક્ષ ત્યાં પહેાંચ્યા. જે માતાપિતાએ મુનિરાજ પાસે પેાતાના પુત્રોને માકલવામાં પણ કટ્ટા વિરોધી હતાં તે જ માતાપિતા પુત્રોને સજમ લેવાની આજ્ઞા આપે છે અને પોતે પણ બને જણુ પારમેશ્વરી પ્રત્રજયા અંગીકાર કરી આત્મકલ્યાણ કરે છે. તેનું કારણ ચારિત્રમાહનીય કમના ક્ષયાપશમ થાય છે ત્યારે જ જીવા પેાતાના આત્માની શુદ્ધિ કરવા તૈયાર થાય છે. આ દૃષ્ટાંતની વિશેષ હકીકત
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy