SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૬) ચક્રવતિ અને પાંચ બીજા મળી આઠ તે અનંત સુખનું ધામ જે મોક્ષ ત્યાં પહોંચ્યા અને ત્રીજા મધવા અને ચોથા સનત્કુમાર દેવકમાં ગયા; તે પણ ત્યાંથી રવી અલ્પકાળમાં મેક્ષમાં જવાના બાકીના સુલુમનામના આઠમા તથા બ્રહ્મદત્ત નામના બારમા આ બે ચક્રવર્તિ રાજ્યની લુપતા માં લેભાંધ બની જવાથી દીક્ષા લઈ શક્યા નહિ. જેથી આરંભ સમારંભનાં કાર્યો કરી સાતમી નરકમાં જ્યાં અથાગ વેદનાઓ છે ત્યાં પહોંચ્યા. જ્ઞાનીનું વચન છે કે ચક્રવર્તિ જે સંસાર ન છોડે તે નરકમાં જ જાય. (તસ્વાર્થ સૂત્ર, અધ્યાય છઠ્ઠો સૂત્ર, ૧૬) वहवारंम्भ परिग्रहत्वंच नारकस्यायुषः ॥ " બહુ આરંભ અને પરિગ્રહપણું એ નારકીના આયુષ્યને આશ્રવ છે. જ્ઞાનીના વચન વિચારતાં ઘણે આરંભ પરિગ્રહ નરકગતિની અસહ્ય વેદના ઉસન્ન કરે છે, જેથી જે ચક્રવર્તિઓ સમજીને સંસારમાંથી નીકળી ગયા તે જ દુઃખથી મુક્ત થયા. ચક્રવર્તિઓને આરંભ પરિગ્રહ અથાગ હેવાથી જ નરકમાં ઉપન્ન થાય છે અને સંજમ લેવાથી તે કરેલા આરંભ-સમારંભના પાપથી મુક્ત થઈ મુક્તિમાં અગર દેવલેકમાં જાય છે. આથી સિદ્ધ થયું કે જગતમાં ઉત્તમમાં ઉત્તમ અને સુખનું કારણ આત્માની શુદ્ધિ કરનાર સંજમ જ છે બાકી કેઈ નથી. આથી જૈનકુલમાં જન્મેલે, પ્રભુ મહાવીરનું શાસન પામેલે આત્મા પ્રભુ મહાવીરને માનવાવાળે કદાપી દીક્ષાનો વિરોધ કરી શકે જ નહીં. અને વિરોધ કરે તે પ્રભુ મહાવીરને નથી માનતે એમ જ સમજાય તે ખુલે ખુલ્યું છે. ભલે બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હેય પરંતુ
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy